મિનરલ વોટર પિતા હો તો ચેતી જજો, જાણો મિનરલ વોટરના 20 લિટરના કેરબા વિશે

મિનરલ વોટર પિતા હો તો ચેતી જજો, જાણો મિનરલ વોટરના 20 લિટરના કેરબા વિશે

શું તમે જાણો છો કે મિનરલ વોટરના કેરબા માં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ રાખવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનું એક ટીપું જ નાખવામાં આવે છે !જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત મિનરલ વોટર વાળો તમને નહીં જણાવો પણ જો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટરના ઝઘડો ત્યાગ કરવો જ પડશે.

તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ/અશુભ પ્રસંગો ના જમણવાર વખતે ઠંડા કેરબામાં અથવા ઠંડા જગમાં મંગાવવાનું ટાળો કારણ કે આપણે અજાણતામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઇ જાય છે. અને સાથે સાથે તમે પણ કોઈને ત્યાં જઈ આવો તો પોતે મિનરલ વોટરના કેરબા નું પાણી પીવાનું ટાળો આ વાત તમારા ફેમિલી માં પણ સમજાવી દો.

મિત્રો,

સામાન્ય જિંદગીમાં ખૂબ જ ઉપયોગી માહિતી શું આપ લિક્વિડ નાઇટ્રોજન વિશે જાણો છો ? જો ન જાણતા હો તો થોડું જાણી લો. લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકારનું એસિડ કેમિકલ છે. જે ફ્રીજ તથા એસીમાં ઠંડક માટે વપરાય છે તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓ ના સ્પેરપાર્ટ અને ઘસારા સામે ટકી રહેવા અને સ્પેરપાર્ટને વધુ લાઈફ મળે તે માટે ક્રાયોજેનિક કરી પાર્ટને ખૂબ જ કડક કરવામાં આ પ્રવાહીમાં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ લિક્વિડ નાઇટ્રોજન માં નાખી ને કરાય છે.

અત્યારના સમયમાં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરાયેલો હોય તેવી એક ડીશ ની કિંમત 2000 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીની હોય છે અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખૂબ ચલણમાં છે. તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેન લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેઇલ પી લેતા એના જઠરમાં છેદ થઈ ગયો હતો, આ માણસ ઘણી મહેનત બાદ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.

લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ?

તે જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે માઇનસ 109 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં જતાં જ માંસપેશીઓ અને ચામડીને કાયમ માટે શિથિલ કરી દે છે તથા શરીરમાં અંદર પહોંચીને તે લીક્વીડ માંથી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતાં 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય છે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

Leave a Reply

Your email address will not be published.