ચોકલેટ બ્રેડ (Chocolate Bread)
સામગ્રી : માખણ-૫ ચમચા મેંદો-૧ ચમચો ખાંડ-પા કપ બેકિંગ સોડા-ચપટી ચોકલેટ એસેન્સ-૧ ચમચી કોકો પાવડર-ચાર ચમચી દૂધ-૧ કપ કાજુના ટુકડા-જરૂર મુજબ કિસમિસ-જરૂર મુજબ તલ થી બનતી વાનગી : તલની પુરણપોળી (Sesame Puranpoli) બનાવવાની રીત : એક મોટા બાઉલમાં માખણ, મેંદો, ખાંડ, બેકિંગ સોડા, ચોકલેટ એસેન્સ, કોકો પાવડર અને દૂધ ભેળવી લગભગ ૨૦ મિનિટ સુધી ખૂબ…

સામગ્રી :
- માખણ-૫ ચમચા
- મેંદો-૧ ચમચો
- ખાંડ-પા કપ
- બેકિંગ સોડા-ચપટી
- ચોકલેટ એસેન્સ-૧ ચમચી
- કોકો પાવડર-ચાર ચમચી
- દૂધ-૧ કપ
- કાજુના ટુકડા-જરૂર મુજબ
- કિસમિસ-જરૂર મુજબ
તલ થી બનતી વાનગી : તલની પુરણપોળી (Sesame Puranpoli)
બનાવવાની રીત :
એક મોટા બાઉલમાં માખણ, મેંદો, ખાંડ, બેકિંગ સોડા, ચોકલેટ એસેન્સ, કોકો પાવડર અને દૂધ ભેળવી લગભગ ૨૦ મિનિટ સુધી ખૂબ ફીણો. તે પછી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખો. પહોળો ચોરસ બાઉલમાં ઘી કે તેલ લગાવી તેમાં આ મિશ્રણ ભરો. કૂકરના તળિયામાં રેતી પાથરી તેના પર એલ્યુમિનિયમ ફોઇલ પાથરો. તેના પર મિશ્રણ ભરેલો બાઉલ્ મૂકી દો. કૂકરનુ ઢાંકણું ઢાંકી તેની સીટી કાઢી નાખો. આ મિશ્રણને ધીમી આંચે ૨૦ મિનિટ સુધી રહેવા દો. પછી કુકર ખોલી ધીમે થી બ્રેડ કાઢી લો અને સ્લાઈસ કરી સર્વ કરો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment