રાખશો આ 8 બાબતોનું ધ્યાન, તો કેક બનશે સુંદર,સ્વાદિષ્ટ અને સુગંધીદાર
શું તમે વધારે સુંદર,સ્વાદિષ્ટ અને સુગંધીદાર કેક બનાવવા ઇચ્છો છો ?
1. કેક ના મિશ્રણ ને કાયમ એક જ દિશામાં ફીણો. જેથી તેમાં બનતા હવાના પરપોટા ફૂટી નહીં જાય. આ પરપોટા ને લીધે કેક સ્પોંજી બને છે.
2. અહીંયા મિશ્રણને પાંચ દસ મિનિટ માટે રહેવા દો. તે પછી બેક કરવા મુકો. આનાથી કેક પહોંચી બનશે.
3. કેક ના મિશ્રણ માં ધીરે ધીરે મેંદો ભેળવો જેથી ગાંઠો ન બાજી જાય.
4. કેકના મોલ્ડને છેક કિનારે સુધી. કેક બેક થાય ત્યારે ફૂલે છે આથી પોણા ભાગ સુધી જ ભરવું.
5. જામ નો કેક ના ફીલિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે, ત્યારે ઘણીવાર તે કેકમાં ઉતરી જાય છે. આથી જામ લગાવતા પહેલા થોડું માખણ લગાવો.
6. કેકના મોલ્ડને એલ્યુમિનિયમ ફોઈલ પર પાથરો અને તેને મોલ્ડથી એક ઈંચ ઉપર રહેવા દો. આનાથી તૈયાર કેક બહાર કાઢવામાં સરળતા રહેશે.
વાભય શે બાકી આ શબ્દ તમારા મોઢામાથી નીકળશે : પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Curry)
7. જીંજર કેક માં દૂધ ના બદલે કોફી મિક્સ કરો. આનાથી કેકના સ્વાદ અને સુગંધમાં વધારો થશે.
8. એગલેસ કેક બનાવતી વખતે તેમાં એક લીંબૂનો રસ ભેળવો. આનાથી કેક મુલાયમ બને છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment