ખુશ ખબર : રેશન કાર્ડ પરથી આખા દેશમાં રાસન લઇ શકાશે
‘વન નેશન વન રેશનકાર્ડ’ હાલ સરકાર ના વિચારો આ યોજના અમલી કરવા માટે થઈ રહ્યો છે જેની અંદર વિનામૂલ્યે સસ્તા દરે દેશના ગમે તે ખૂણે થી રાણાસન લઇ શકાશે અને સાથે સાથે સરકાર આગાઉ વન નેશન વન ટેક્સ્ટ અમલી કરેલી છે સાથે સાથે વન નેશન ઇલેક્શન થાય તો દેશની જનતાને લાભ થાય અને સમય બચે ખર્ચ…

‘વન નેશન વન રેશનકાર્ડ’ હાલ સરકાર ના વિચારો આ યોજના અમલી કરવા માટે થઈ રહ્યો છે જેની અંદર વિનામૂલ્યે સસ્તા દરે દેશના ગમે તે ખૂણે થી રાણાસન લઇ શકાશે અને સાથે સાથે સરકાર આગાઉ વન નેશન વન ટેક્સ્ટ અમલી કરેલી છે સાથે સાથે વન નેશન ઇલેક્શન થાય તો દેશની જનતાને લાભ થાય અને સમય બચે ખર્ચ પણ બચે. વન નેશન વન લેંગ્વેજ પર પણ સરકારની ટીઓનીઓ ચાલી રહી છે.
માર્ચ 2020 સુધીમાં વન નેશન વન રેશનકાર્ડ પૂર્ણ કરવાની તૈયારીમાં નાણા મંત્રી નિર્મલા સીતારામ જણાવ્યા મુજબ દેશના તમામ રાજ્યમાં અમલી બનશે તાજેતરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી એ પણ જણાવ્યું કે આ યોજના જલ્દી અમલી બનશે.
હાલમાં પ્રદેશ તેલંગણા ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા,રાજસ્થાન, કર્ણાટક,કેરલ,મધ્યપ્રદેશ, ગોવા ઝારખંડ અને ત્રિપુરા, બિહાર, યુપી, પંજાબ, હિમાચલ પ્રદેશ, દમણ અને દીવ ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે.
મજૂરી કરતા લોકોએ અનાજ લેવા માટે પોતાના વતનમાં નહીં જવું પડે એટલે કે દેશના ગમે તે રાજ્યમાંથી FPS દુકાનેથી મેળવી શકશે.
કાર્ડ કઈ રીતે ઉપયોગ કરશો
- તમારા રેશનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરાવવું ફરજિયાત છે.
- જેમ સીમકાર્ડ પોર્ટેબિલિટી કરો છો તે જ રીતે તમારા સસ્તા અનાજની દુકાન બદલવાની રહેશે.
- POS મશીન દરેક દુકાન પર લાગુ થશે એટલે કે રોકડ સ્વીકારવામાં નહિ આવે જેથી કોઈ દુકાનદાર ગોલમાલ કરી શકશે નહીં.
આ પણ વાચો : ગુજરાત માટે રાહતની ખબર : આવતા 5 દિવસ મેઘરાજા લેશે વિરામ
ફાયદાઓ અને નુકસાન
- ભૂખમરો ઘટસે
- ગરીબીમાં આશિંક ફેર પડશે
- સરહદી વિસ્તારમાં ઇન્ટરનેટ પ્રૉબ્લેમ
- નક્કી નહિ રહે કયો ગ્રહ ક્યારે બીજી દુકાન પર વસ્તુ લેવા જતો રહે તેથી જથ્થો લાવવા પ્રશ્ન રહેશે.
One Comment