ભારત ચીન સરહદ ના વિવાદમાં દેશની રક્ષા માટે રફાલ તૈયાર
દોસ્તો, ભારત ચીન સરહદ ના વિવાદે આખા દેશને ચિંતિત કર્યો છે પણ હવે આપણે નીશ્વિત થઈ જઈશું. આપણી વાયુસેનામાં સામેલ થયું છે રફાલ ફાઈટર વિમાનો. ભારત-ચીન વચ્ચેના તણાવનું જોતા હવે રફાલ એક રોબોટ ની જેમ રોલ ભજવવા સરહદ પર તૈયાર થઈ જશે. આપણા વાયુસેના અધ્યક્ષ એર ચીફ મારસલ ભાદોરિયાએ કહ્યું કે, હવે રફાલ ગમે ત્યારે…

દોસ્તો, ભારત ચીન સરહદ ના વિવાદે આખા દેશને ચિંતિત કર્યો છે પણ હવે આપણે નીશ્વિત થઈ જઈશું.
આપણી વાયુસેનામાં સામેલ થયું છે રફાલ ફાઈટર વિમાનો. ભારત-ચીન વચ્ચેના તણાવનું જોતા હવે રફાલ એક રોબોટ ની જેમ રોલ ભજવવા સરહદ પર તૈયાર થઈ જશે. આપણા વાયુસેના અધ્યક્ષ એર ચીફ મારસલ ભાદોરિયાએ કહ્યું કે, હવે રફાલ ગમે ત્યારે દેશની રક્ષા કરવા અને ચીનનો પ્રતિકાર કરવા ગમે ત્યારે ઉડાન ભરવા તૈયાર છે.
રફાલ ને સેનામાં સમાવેસ માટે ફ્રાંસના રક્ષા મંત્રી પરલી પણ ભારત આવેલા અને આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, આ રફાલ ફાઈટર ના ઉત્પાદક કંપની ના અધિકારી, અને આપણા વાયુ સેનાના અધિકારી આ પ્રસંગે હાજર હતા.
આ પણ વાચો : જુવો ચીનની નફ્ફટાય ! ચીનની જાસુસીનાં દાયરામાં ભારત પીએમ મોદીથી મેયર સહિત આશરે દસ હજાર લોકો પર ચીનની વોચ
એસ સી ની સેવા માટે તત્પર એવા રફાલ વાયુ ફાઈટર ને ખૂબ ખૂબ અભિનંદન.
One Comment