ખુશ્બુ ગુજરાતકી ટુરિઝમ પોલીસી 2020-2025 જાહેર
વર્ષોથી વનવપરાયેલી પ્રાચીન ઈમારતો, કિલ્લાઓ અને મહેલોમાં હવે હેરિટેજ હોટલ, બેન્કવેટ, રેસ્ટોરા અથવા મ્યુઝિયમ બનાવાશે. હોમસ્ટે પોલિસી હેઠલ લોકોને ખાસ લાભ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત લોકોને પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરમાં રાહત અપાશે. ગુજરાતના લોથલ, ધોળાવીરા, રાણકીવાવ, ચાંપાનેર જેવી વર્લ્ડ હેરિટેજ સાઈટ તેમજ વિશ્વના એક માત્ર હેરિટેજ સિટી અમદાવાદ નો ભવ્ય વારસાને ઉજાગર…

વર્ષોથી વનવપરાયેલી પ્રાચીન ઈમારતો, કિલ્લાઓ અને મહેલોમાં હવે હેરિટેજ હોટલ, બેન્કવેટ, રેસ્ટોરા અથવા મ્યુઝિયમ બનાવાશે.
- હોમસ્ટે પોલિસી હેઠલ લોકોને ખાસ લાભ આપવામાં આવશે.
- આ પોલિસી અંતર્ગત લોકોને પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરમાં રાહત અપાશે.
- ગુજરાતના લોથલ, ધોળાવીરા, રાણકીવાવ, ચાંપાનેર જેવી વર્લ્ડ હેરિટેજ સાઈટ તેમજ વિશ્વના એક માત્ર હેરિટેજ સિટી અમદાવાદ નો ભવ્ય વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે
- હેરિટેજ ટુરિઝમના કારણે દેશ અને વિદેશથી વધુ વ્યક્તિઓ ગુજરાતના પ્રવાસે આવશે અને તેના થકી પ્રવાસન હોટલ તથા સર્વિસ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે.
ગામડાનો ગર્વ છે ભાઈ વાચો આખો લેખ : શું તમારું પણ મૂળ વતન ગામડું છે ? તો ગર્વ કરજો તમારા વતન પર, જાણો શું કામ ગર્વ થશે
- રાજ્યમાં વિદેશી નાગરિકો આવતા થશે તો વિદેશી હૂંડિયામણ માં વધારો થશે.
- ૧ લી જાન્યુઆરી 1950 પહેલાની ઇમારતો, મહેલો, કિલ્લાંઓ ને અસલ ઓપ આવતી વેળાએ તેના મૂળ માળખા સાથે કોઈ છેડછાડ કરવામાં નહીં આવે. આઝાદી પછી થયેલા નાના-મોટા અનેક રજવાડાની સમૃદ્ધિ ભાવિ પેઢી જોઈ શકે માટે આ નીતિ જાહેર કરવામાં આવી છે. હોલિસ્ટંક ટુરિઝમ ડેવલપમેન્ટ માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
One Comment