વાહન ધારકોએ જૂના વાહન ની નંબર પ્લેટ જલ્દીથી HSRP નંબર પ્લેટ માં બદલવી પડશે
રોડ ટ્રાનસપોર્ટ ઓથોરિટી, રાજ્ય સરકારની જાહેરાત અનુસાર ૨૦૧૯ પછી કોઈ પણ વાહનમાં જૂની નંબર લગાવેલી હશે તો તે વાહન દંડને પાત્ર ગણાશે અને વાહન ચાલકને પણ દંડ થશે. સવાલ એ છે કે કેમ જૂની નંબર પ્લેટ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે? અને નવી નંબર પ્લેટ સિસ્ટમ લોન્ચ કરી રહ્યા છે? સુત્રો ના જણાવ્યા મુજબ જૂની…

રોડ ટ્રાનસપોર્ટ ઓથોરિટી, રાજ્ય સરકારની જાહેરાત અનુસાર ૨૦૧૯ પછી કોઈ પણ વાહનમાં જૂની નંબર લગાવેલી હશે તો તે વાહન દંડને પાત્ર ગણાશે અને વાહન ચાલકને પણ દંડ થશે.
સવાલ એ છે કે કેમ જૂની નંબર પ્લેટ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે? અને નવી નંબર પ્લેટ સિસ્ટમ લોન્ચ કરી રહ્યા છે?
સુત્રો ના જણાવ્યા મુજબ જૂની નંબર પ્લેટ અલગ-અલગ વિભિન્ન પ્રકારની બનાવીને વાહનોમાં લગાડતા હતા. તમે કોઈ પણ માણસને હિટ એન રન કરી ભાગી જાય અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ વાહનો સહિત કરે છે તો આવા વાહનોના નંબર પ્લેટ ઓળખુ બહુ જ અઘરૂ પડી જતું હતું કારણ કે જૂની નંબર પ્લેટ પર રાજા, બોસ, ઓમ અને કલરફુલ જેવા નામોથી વિભિન્ન થી લગાડવામાં આવતી હતી.
જેથી ગુનેગારને પકડવા બહુ જ મુશ્કેલ બની જતું હતું જેથી સરકારે હવે વાહન નંબર પ્લેટ સાથે વાહન માલિક નું નામ, સરનામું, વાહન ચેસીસ નંબર અને માલિકના મોબાઈલ નંબર જેવી બધી જ માહિતી આ નંબર પ્લેટ સાથે જોડી દેવામાં આવ્યા છે. અને આ માહિતી આરટીઓ પાસે હોય છે અને નંબર પ્લેટ સાથે જોડીને વાહનની માહિતી સરળ બનાવી છે. જૂની માહિતી હાથથી લખેલી હતી એટલે માહિતી શોધવી મુશ્કેલ બનીજતી હતી પરંતુ તે ડિજિટલ સાથે જોડીને સરળ બનાવી દીધું છે.
તમારો પગાર પણ કરો : 7 આકડામાં પગાર કરવા, આજે જ કરો આ કોર્સ! જેની ડિમાન્ડ છે વિશ્વભરમાં! વાંચો અહી..
સરકારના નિયમ અનુસાર એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ લગાવવી ફરજિયાત બનાવ્યું છે. અને વાહન ડેટા NIC સાથે જોડવામાં આવ્યા છે એટલે કે માહિતી સરાલથી જોઈ શકાય છે. સાથે સાથે સ્પેન થી લગાવેલી નંબર પ્લેટ બદલી પણ મુશ્કેલ છે જે એકવાર એચ.એસ.આર.પી સિસ્ટમ વાળી નંબર પ્લેટ લગાવ્યા બાદ.
જુના વાહનો ધારકોએ એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ લગાવી ખૂબ જ જરૂર છે જે નજીકના આરટીઓ પર ઉપલબ્ધ છે અથવા HSRPGUJRAT.COM વેબ સાઈટ પરથી ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આ માહિતી મુજબ આજે નહિ તો આવનારા સમયમાં આ ડિજિટલ નંબર પ્લેટ અને ટેકનોલોજી સાથે જોડાઈ ઓછા ગુનાહિત પ્રવૃત્તિમાં સહભાગી થશું.
One Comment