વરસાદના શરૂઆતના દિવસોમાં માટીની મીઠી સુગંધ કેમ આવે છે?
વરસાદના શરૂઆતના દિવસોમાં માટીમાંથી આવતી સુગંધ ને ભીની ખુશ્બુ પણ કહે છે. આ ગંધ એક પ્રકારના બેકટેરિયા જીવાણુઓની હોય છે. જેને એક્ટિનોયાઈસિટીઝ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ તંતુમય જીવણ જમીનમાં રહે છે. પહેલા વરસાદના સમયે જ્યારે જમીન ધગધગતી ભીની અને ગરમ હોય છે. ત્યારે તે જીવાણુઓનું આવી બને છે અને આ ટૂંક સમયમાં જ એ…

વરસાદના શરૂઆતના દિવસોમાં માટીમાંથી આવતી સુગંધ ને ભીની ખુશ્બુ પણ કહે છે. આ ગંધ એક પ્રકારના બેકટેરિયા જીવાણુઓની હોય છે. જેને એક્ટિનોયાઈસિટીઝ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ તંતુમય જીવણ જમીનમાં રહે છે.
પહેલા વરસાદના સમયે જ્યારે જમીન ધગધગતી ભીની અને ગરમ હોય છે. ત્યારે તે જીવાણુઓનું આવી બને છે અને આ ટૂંક સમયમાં જ એ પોતાનું જીવન ભરપૂર જીવી લે છે. જેમ જેમ જમીન સુકાવા લાગે છે આ જીવાણુ બીજની જેવા સૂક્ષ્મ ‘સ્પોર’ એટલે કે બીજાણુ માં ઢળીને અબજોની સંખ્યામાં જમીનમાં વિખરાયેલા પડ્યા રહે છે.
આ રૂપમાં એ આખા વર્ષ દરમિયાન વરસાદની વાટ જુએ છે. જેવો પહેલો વરસાદ થાય છે, ત્યારે વરસાદ ના ટીપા જમીન પર પડતાં જ જીવાણુઓ હવામાં ઉછળી જાય છે, જ્યાં વરસાદ ની ભીનાશ આ જીવાણુઓને હવામાં જ પકડીને રાખે છે.
આ પણ વાચો : હવે, વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગલાઇસન્સ, આરસીબુક સાથે રાખવાની જરૂર નથી તો…
આ હવા બીજાણુ સાથે જ્યારે આપણે શ્વાસ મારફત શરીરમાં ખેંચીએ છીએ, ત્યારે બીજાણુ ની માટી જેવી ખાસ સુગંધ ને આપણે માટીની મહેક-સુગંધ સમજીને વરસાદ સાથે એનો સંબંધ જોડી દઈએ છીએ.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment