કોણ છે જે ડિજિટલ દુનિયાને હચમચાવી જાણે છે
ગજબનું ટેકનિકલ લઈને જન્મ્યો છે આ પાલનપુરનો જુવાન સ્ટીવજોબ્સ, બિલગેટ્સ, ઇલોમંસ ને ટક્કર આપે એવી છે તેનામાં સુજબુજ. તેણે પોતાની બુદ્ધિ થી એવી શોધો કરી છે કે અમેરિકા, બ્રિટન, જાપાન જેવા દેશો મોઢામાં આંગળા નાખી ગયા છે. IT જગતની હોડમાં આગળ નીકળી જવા માગતા પ્રોફેશનલો આ જીવનને ગોતતા ફરે છે. અને કોમ્પ્યુટર જગતના ડિજિટલ યુગમાં…

ગજબનું ટેકનિકલ લઈને જન્મ્યો છે આ પાલનપુરનો જુવાન સ્ટીવજોબ્સ, બિલગેટ્સ, ઇલોમંસ ને ટક્કર આપે એવી છે તેનામાં સુજબુજ. તેણે પોતાની બુદ્ધિ થી એવી શોધો કરી છે કે અમેરિકા, બ્રિટન, જાપાન જેવા દેશો મોઢામાં આંગળા નાખી ગયા છે.
IT જગતની હોડમાં આગળ નીકળી જવા માગતા પ્રોફેશનલો આ જીવનને ગોતતા ફરે છે. અને કોમ્પ્યુટર જગતના ડિજિટલ યુગમાં ખેરખાઓ માથું ખંજવાળતા પૂછે છે કઈ ચકકી નો આટો ખાધો છે ? આ જુવાન ઉત્તર ગુજરાતનો ભારતીય ભડવીર.
આંખ નું અંગ્રેજી માણતા આ ગુજરાતી જીવનનું નામ છે પ્રણવ મિસ્ત્રી. વતન પાલનપુર હાલ ક્યાં છે તે કહિના શકાય, પરંતુ આજે એ અમેરિકામાં પ્રવચન આપતો હોય છે, તો કાલે લંડન ના સેમીનાર માં સટાસટી તો ક્યારેક સસરાના દેશ ચીનમાં સેલ સપાટા કરતો હોય છે, તો ક્યારેક તેના મિત્રો સાથે પાલનપુરમાં રાસ ગરબાની રમઝટ બોલાવતા હોય છે.
પ્રણવ દેશ-વિદેશમાં એવું પ્રવચન આપે છે કે સૌ સંભળનારા મૈત્ર મુગ્ધ થઈ જાય છે. આ છે જે પ્રણવ મિસ્ત્રીને જોઈ ભારતીયોની છાતી ગજગજ થી ફૂલી જાય છે.
આ પણ વાચો : શું પાણી થી બાઈક ચાલી શકે ખરી? હા જુવો 1 લિટર પાણીમાં 310 કિમી ચાલે છે
40 વર્ષનો પ્રણવ મિસ્ત્રી આખી દુનિયાને હચમચાવા આવ્યો છે. અમેરિકાની નાસા માટે પણ તે કામ કરી ચૂક્યો છે. ઘણી કંપનીઓ સારી ઓફર પણ આપેલી છે. પણ પ્રણવને જરા પણ ઉતાવળ નથી જલ્દી થી પૈસાવાળુ બનવાનું.
તેણે આ આવિષ્કાર માં દેખાય એવું માઉસ બનાવ્યું છે એટલે કે માઉસ વિનાં તમે કમ્પ્યૂટર વાપરી શકો છો. કિબોર્ડની પણ એવી જ રચના કરી છે કે ડિજિટલ કીબોર્ડ ની જરૂર નહિ પડે હાલના ખટ ખતિય કીબોર્ડ ભૂતકાળ બની જશે અને પ્રણવ મિસ્ત્રીએ શોધેલા ‘મિસ્તર ઇન્ડિયા ટાઈપ’ કીબોર્ડ એનું સ્થાન લેશે એ દિવસો હવે દૂર નથી.
One Comment