શું તમે જાણો છો મોબાઇલની સ્ક્રીન દ્વારા થતા આંખોના નુકસાન વિશે?
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખાસ કરીને જીયોના આવ્યા બાદ મોબાઇલ ફોનના વપરાશ ખૂબ જ વધારો થઇ ગયો છે. જેથી લોકો વધારે સમય મોબાઇલની સ્ક્રીન પર તાકીને બેઠા રહેતા હોય છે. આ ડિજિટલ વર્લ્ડ ની શરૂઆત તો થઇ ગઇ છે. સાથે સાથે મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ ને લગતા કામ ખૂબ જ વધી ગયા છે. તેથી આપણે જાણીએ…

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખાસ કરીને જીયોના આવ્યા બાદ મોબાઇલ ફોનના વપરાશ ખૂબ જ વધારો થઇ ગયો છે. જેથી લોકો વધારે સમય મોબાઇલની સ્ક્રીન પર તાકીને બેઠા રહેતા હોય છે. આ ડિજિટલ વર્લ્ડ ની શરૂઆત તો થઇ ગઇ છે. સાથે સાથે મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ ને લગતા કામ ખૂબ જ વધી ગયા છે. તેથી આપણે જાણીએ આ મોબાઇલની સ્ક્રીન દ્વારા થતા આંખોના નુકસાન વિશે અને તેને અટકાવવાના સરળ ઉપાયો.
મોબાઈલ સ્ક્રીન થી થતા આંખના નુકસાન
- મોબાઇલ સ્ક્રીન માંથી નીકળતા બ્લૂ લાઇટ્ આંખોને ખૂબ જ નુકસાન કરે છે.
- આંખની અંદર આવેલા ફોટો-રિસેપ્ટર કોશો માટે આ બ્લૂ લાઈટ ઝેરી બને છે.
- સતત મોબાઈલ વાપરવાથી આંખ ઝબકયા વગર સ્ક્રીન પર જોતા હોઈએ છીએ, ત્યારે આંખ સૂકી પડવાનો રોગ થઇ શકે છે.
- કીકી અને નેત્રપટલને આડ અસર થાય છે.
આંખના નુકસાન અટકાવવા ના સરળ ઉપાયો
- કમ્પ્યૂટર કે મોબાઇલ વપરાશ દરમિયાન ૨૦ મિનિટ બાદ આરામ લેવો જોઈએ.
- કોઈ દૂર પડેલી વસ્તીઓ જોયાં રાખવી જેથી આંખોમાં આવેલા સ્નાયુઓ મજબૂત અને લચિલા બને.
- વારંવાર આંખને ઝબકાવતી રહેવી જેથી તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
- છેલ્લે હરો, ફરો, રમો અને પ્રકૃતિની લીલોતરી નિહાળો જે આંખ માટે અમૃત સમાન છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ