૨૩ વખત નાપાસ છતાં 1300 કરોડ ના મકાન નો માલિક, જાણો કોણ છે એ વ્યક્તિ
આજે અમે તમને એક માણસની સુંદર વાત કેહવા જઈ રહ્યા છીએ. ધ્યાન થી વાંચ જો, 10 સપ્ટેમ્બર 1966ના રોજ આ માણસનો જન્મ થયો. અંગ્રેજી શીખવા માટે તેણે 9 વર્ષ ગાઈડ નું કામ કર્યું. આ માણસ પાંચ માં ધોરણ ની અંદર બે વાર નાપાસ થયો. આઠમા ધોરણ માં ત્રણ વખત નાપાસ થયો. કોલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપવા…

આજે અમે તમને એક માણસની સુંદર વાત કેહવા જઈ રહ્યા છીએ. ધ્યાન થી વાંચ જો, 10 સપ્ટેમ્બર 1966ના રોજ આ માણસનો જન્મ થયો. અંગ્રેજી શીખવા માટે તેણે 9 વર્ષ ગાઈડ નું કામ કર્યું. આ માણસ પાંચ માં ધોરણ ની અંદર બે વાર નાપાસ થયો. આઠમા ધોરણ માં ત્રણ વખત નાપાસ થયો. કોલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપવા ગયો તેમાં ત્રણ વાર નાપાસ.
હાવર્ડ યુનિવર્સિટીમાં 10 વાર એપ્લાય કર્યું તેમાં 10 વાર રિજેક્ટ થયો. પહેલાથી કોલેજ સુધીમાં આ માણસ 24 પરીક્ષામાં નપાસ થયો. કોલેજમાં ગણિત નું પેપર હતું 120 માર્ક નું તેમાંથી ફક્ત 1 માર્ક જ આવ્યો. બીજી વાર પરીક્ષા આપી 19 માર્ક આવ્યા, ત્રીજી વાર પરીક્ષા આપી 89 માર્ક આવ્યા.
પછી આ માણસ ને એમ થયું કે નોકરી કરીએ. નોકરી માટે તેણે 30 વાર ઇન્ટરવ્યૂ આપ્યા દરેક ઇન્ટરવ્યૂ માં નિષ્ફળ. એકવાર પોલીસ માં અરજી કરી એવી આશાએ કે કાઈ નઈ થઈએ એના કરતા હોમગાર્ડ કે કોસ્ટેબલ તો થઈશ. ચાર લોકો પોલીસ માં સિલેક્ટ થયા પણ આ બાળક જ સિલેક્ટ ના થયું. એમણે એમ કીધું તારી લંબાઈ બરાબર નથી માટે પોલીસમાં કામ નહીં મળે.
તેના શહેરની અંદર 1986માં કે.એફ.સી (KFC) સ્ટોર ખુલ્યું. એમાં સ્ટોર ના ઇન્ટરવ્યૂ હતા. 24 લોકોએ આ ઇન્ટરવ્યૂ આપ્યુ તેમાંથી 23 લોકો સિલેક્ટ થઇ ગયા પણ આ માણસનું નામ ન આવ્યું. આટલા સમયમાં બધીજ જગ્યા એથી નાપાસ થયો નિષ્ફળ ગયો. શું કરતો હશે આ માણસ એ વિચાર દરેક માણસ ને આવે પરંતુ એવું નથી આ માણસ અત્યારે બિઝનેસ કરે છે.
આ પણ વાચો : ભારતીય મહિલા બ્રિટનમાં ગૃહમંત્રી બનેલી, જાણો કોણ છે આ મહિલા
તેની વાર્ષિક આવક છે ચાલીસ બિલિયન યુએસ ડોલર. હોંગકોંગ ની અંદર હમણાં તેણે મકાન લીધું તેના મકાનની કિંમત ધ્યાનથી વાંચજો મકાનની કિંમત 200 મિલિયન ડોલર એટલે કે આશરે 1300 કરોડનું મકાન થાય.
જે માણસ 24 વાર નાપાસ થયો હતો એ આજે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે. એશિયા નો સૌથી ધનિક વ્યક્તિ છે. એમનું નામ છે જેક માં (Jack Ma) એ અલીબાબા ગ્રુપ અને કંપનીનો પ્રેસિડેન્ટ છે માલિક છે. એમની કંપનીની અંદર 50092 માણસોનો સ્ટાફ છે.
આ માણસની સ્ટોરી માંથી એક મોટી શીખ મળે છે કે જીવનમાં ગમે તે થઈ જાય આપણે સકારાત્મક વિચારધારા પકડી રાખવી જોઈએ અને નકારાત્મક વિચારો ન કરવા જોઈએ.
મિત્રો આવી રસપ્રદ અને પ્રેરણા મળે તેવી વાતો જાણવા માંગતા હો તો નીચે આપેલી લિન્ક માં ક્લીક કરી ને અમારા ફેસબુક પેજ ને લાઈક જરૂર આપજો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ