લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે અને

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે અને

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

ગુજરાત : લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

ચાંદખેડામાં રહેતી એક મહિલાના લગ્ન નવેમ્બર 2017મા મધ્યપ્રદેશમાં રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીયામાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામ મોહન, જેઠાણી સ્નેહલતા સાસુ રામબેટી અને ભાણિયા મોહિત સાથે રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે સાસુએ કહ્યું કે, તારા પતિને જેઠાણી સાથે આડા સંબંધો છે.

લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવસ સપનાએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં એક જ પલંગ પર નગ્ન હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાએ આખરે પતિ અને જેઠાણી સાથે ઝગડો કર્યો હતો. જેઠને પણ ફરિયાદ કરતા જેઠે કહ્યું કે, આ ઘરમાં આમ જ ચાલશે. વહુને પરેશાન કરવાનું ચાલુ કરતા આખરે તે પોતાનાં પિયર જતી રહી હતી. અહીં તેણે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમા પોતાના પતિ, જેઠ, જેઠાણી અને સસરા સામે કેસ દાખલ કર્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.