સૌરાષ્ટ્રમાં કોરોના બન્યો વધુ ખતરનાક 443 નવા કેસ, 27 ના મોત

સૌરાષ્ટ્રમાં કોરોના બન્યો વધુ ખતરનાક 443 નવા કેસ, 27 ના મોત

રાજ્યના સૌરાષ્ટ્રમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો હતો પણ હવેઆ અંકો પર બ્રેક લાગ્યો છે. રાજકોટ અને જામનગર જિલ્લામાં ઘણા સમય બાદ આંકડા રાહતરૂપ આવ્યા છે. 24 કલાકમાં 433 કેસ આવેલા છે જ્યારે 27 મૃત્યુ થયા હતા જ્યારે 24 કલાકમાં 17 દર્દીના મોત નિપજ્યા હતા.

રાજકોટમાં છેલ્લા 20 દિવસથી આ આંકડામાં સતત વધારો થતો હતો હવે 150 અંક દરરોજના ઘટીને 141 થઈ ગયા છે એટલે કોરોના કાબૂ પર આવી રહ્યો છે. શહેરમાં કેસોની સંખ્યામાં વધી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ 50 ની આસપાસ કેસો નોંધાયા હતા એટલે કે અંકોમાં ધટાડો થયો છે.

અત્યાર સુધીમાં 68236 લોકોને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં વધુ ગોંડલ 49 અને ધોરાજીમાં 50 કેસ નોંધાતા આ અંક એક હજારને પાર કરી ગયો હતો.

આ પણ વાચો : જાણો અમદાવાદ ના ક્યાં વિસ્તારોમાં 10 વાગ્યા પછી લોકડાઉન રહેશે

રાજકોટમાં આરોગ્ય મંત્રીએ 17 દર્દીના કોરોમાં મૃત્યુ નીપજેલ તેવું જાહેર કરેલ હતું. જામનગરમાં પણ સતત કેસમાં વધારો જોવા મળતા 120 આસપાસ રહ્યો હતો. જામનગર નાગરિક મેયર હસમુખ જેઠવા પણ કોરોના સંક્રમિત થયા હતા અને ભાજપના કોર્પોરેટર મિતલબેનને કોરાના પોઝીટીવ આવતા તે સારવાર પર છે.

આ આંકડાઓ પરથી લાગી રહ્યું છે કે સમૂર્ણ કોરોના પર કાબૂ ક્યારે આવશે? સાથે સાથે વિશ્વ કોરોના વેક્સિન પાછળ દોટ મુકી છે ત્યારે કોરાના પર સંપૂર્ણ જીત મળે એ કહી ના શકાય.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.