ભારતીય મહિલા બ્રિટનમાં ગૃહમંત્રી બનેલી, જાણો કોણ છે આ મહિલા
એક સમય હતો કે નરેન્દ્ર મોદી એટલે કે અડવાણીનું માઈક પકડીને ઊભા રહેતા અને અત્યારે ભારતના વડાપ્રધાન છે સાથે સાથે દુનિયામાં નામ બોલાય છે. એવુંજ એક નામ પ્રીતિ પટેલ એક સમયે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના ચોપાનિયાં વેચતા હતા અને હવે તેના વડા પ્રધાન બોરિસ જેન્શનની કેબિનેટ માં ગૃહમંત્રી બની ગયા છે. આમ તો ગુજરાતીઓ અને ખાસ…

એક સમય હતો કે નરેન્દ્ર મોદી એટલે કે અડવાણીનું માઈક પકડીને ઊભા રહેતા અને અત્યારે ભારતના વડાપ્રધાન છે સાથે સાથે દુનિયામાં નામ બોલાય છે. એવુંજ એક નામ પ્રીતિ પટેલ એક સમયે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના ચોપાનિયાં વેચતા હતા અને હવે તેના વડા પ્રધાન બોરિસ જેન્શનની કેબિનેટ માં ગૃહમંત્રી બની ગયા છે.
આમ તો ગુજરાતીઓ અને ખાસ કરીને વિદેશમાં જઈને પૈસા વાળા થાય એ વાત હવે નવીન નથી પણ પ્રીતિ પટેલને પોલિટિકસ માં પાવરફૂલ જગ્યાએ પહોંચી ગઈ એ એક ચર્ચાનો વિષય બન્યો છે.
હવે કરીએ તેના ફેમિલીની વાત આઝાદી પહેલા પ્રીતિ પટેલનો પરિવાર ગુજરાતી યુગાન્ડા ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેમનું ફેમિલી યૂકે આવી નવેસરથી એકડો ઘૂંટી તેમના પિતાએ ખૂબ મહેનત કરી યુકેમાં તેમની ફેમિલી સેટ કર્યું હતું.
17 વર્ષની ઉંમરે જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ થઈ ગઈ હતી. નાનપણથીજ તેમનું વાણી વર્તન અને હાલ-ચાલ એક રાજકારણી જેવી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીમાં ૨ વર્ષ મીડિયા અને પ્રેસને લગતું કામ કર્યું. 2005 માં પાર્ટીએ પ્રીતિ પટેલને ટિકિટ આપી પણ તે હારી ગયા હતા. પરંતુ પ્રીતિ પટેલે હાર માની નહિ અને તેનો જુસ્સો અકબંધ રાખ્યો.
આ પણ વાચો : 20 અબજ, 71 કરોડ અને 51 લાખ છે આ ભારતીય નો પગાર જેનું નામ છે
એ જુસ્સો જોઈને 2010 માં ફરી ડેવિડ કેમરુએ પ્રીતિ પટેલને ટિકિટ આપી હતી અને ત્યારબાદ તે જીતી ગયા હતા. એટલે કે વિથમની સીટ ઉપરથી આસાનીથી જીતી ગયા ત્યાર બાદ ઇઝરાયેલ અધિકારીઓ સાથે મીટિંગ કરી યુકે ના દૂધવાસને અંધારામાં રાખી મોટો વિવાદ થયો અને તે હોડો છોડવાની ફરજ પડી.
બાદમાં બોરિસ જોન્સન ના વડાપ્રધાન બન્યા પછી પ્રીતિબેનને ઈનામ આપ્યું,એટલે કે ત્યાંના હોમ મિનિસ્ટર બનાવી દીધા. પ્રીતિબેન બ્રિટિશ રાજકારણ ઘોળીને પી ગયા છે. તેમના ભાષણમાં ભાર પડતો હોય છે. તો આમ એક ગુજરાતી તરીકે બ્રિટનમાં ગૃહમંત્રી બનવા બદલ પ્રીતિબેનને ખૂબ ખૂબ અભિનંદન.
2 Comments