બેરોજગાર છો તો ચિંતા કરોમાં ! આ યોજના હેઠળ મળશે ૩ મહિનાનો 50% પગાર જાણો કેવી રીતે
તાજેતરમાં મોદી સરકારે એક યોજનાની જાહેરાત કરી છે. કોરોના દરમિયાન નોકરીમાંથી વંચિત રહેતા વર્ગ માટે આ યોજનાની મુદત વધારવાની જાહેરાત કરી છે. એછે એમ્પ્લ્યોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ (ESIC Act) હેઠળ ‘અટલ વીમા કલ્યાણ યોજના’. આ સ્કીમની મુદત 3 જૂન 2021 સુધી કરવામાં આવી છે, ત્યાર બાદ 31 ડિસેમ્બર 2020 સુધી અમુક લાભાર્થીને 50% બેરોજગારી નો…

તાજેતરમાં મોદી સરકારે એક યોજનાની જાહેરાત કરી છે. કોરોના દરમિયાન નોકરીમાંથી વંચિત રહેતા વર્ગ માટે આ યોજનાની મુદત વધારવાની જાહેરાત કરી છે. એછે એમ્પ્લ્યોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ (ESIC Act) હેઠળ ‘અટલ વીમા કલ્યાણ યોજના’. આ સ્કીમની મુદત 3 જૂન 2021 સુધી કરવામાં આવી છે, ત્યાર બાદ 31 ડિસેમ્બર 2020 સુધી અમુક લાભાર્થીને 50% બેરોજગારી નો લાભ આપવામાં આવશે.
કોને ફાયદો મળશે :
આ ફાયદો એવા કામદારોને મળશે કે જેની નોકરી 31 ડીસેમ્બર પહેલા ગઈ હોય. ત્યાર બાદ 31 ડિસેમ્બર 2020 બાદ આ યોજનાની સ્કીમના નિયમના ફેરફાર કરવામાં આવશે. આ લાભ લેવા માટે ક્ષેત્રના કર્મચારીઓ જ લઈ શકશે અને ESIS વીમો મળશે. બે વર્ષથી વધુ સમયથી નોકરી કરી ચૂક્યા હોય તેવા અને સાથે સાથે બેન્ક એકાઉન્ટમાં તમારૂ આધાર પણ લિંક હોવું જરૂરી છે.
આ વીમો ધરાવનાર વ્યક્તિ માટે એક શરત પણ લાગુ પડે છે કે, બેરોજગાર પહેલાં ઓછામાં ઓછા બે વર્ષ સુધી નોકરી કરી હોય અને જો ખરાબ વ્યવહારના કારણ એમને નોકરીમાંથી બાકાત કર્યા હોય તો આ સ્કીમનો લાભ નહીં લઇ શકે. સેવા નિવૃત્તિ લેનાર વ્યક્તિ પોતે જ આ કલેમ કરી શકે છે. નોકરી ગયાના 30 થી 90 દિવસ સુધીમાં આ કલેમ કરી શકે છે.
સરકાર ની આ યોજના વાચીલ્યો : 3700 કરોડ નું પેકેજ જાહેર રૂપાણી સરકારની મોટી જાહેરાત 27 લાખ ખેડૂતોને લાભ
નોંધ :
- બેંક માં બચત ખાતું ધરાવતા હોય તે શાખાનો સંપર્ક કરવો અથવા બચત ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું જે જરૂરી છે.
- બેંક ખાતા નંબર આપી બેન્કના કર્મચારી ની મદદથી ‘અટલ પેન્શન યોજના’ ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા આપવા.
- આધાર નંબર અથવા મોબાઈલ નંબર આપવો ફરજિયાત નથી.
One Comment