૪૫ અબજ ડોલરના માલિક અનિલ અંબાણી વકીલની ફી માટે ઘરેણાં વેચવા તૈયાર! જાણો એવું તે શું
પુરા વિશ્વમાં બિઝનેસ માં ડંકો વાગી રહ્યો છે તેવા આપડા રાજ્યના મૂળ ગુજરાતી એવા ધીરુભાઈ અંબાણી એશિયાની વીશાળ કંપની, તેના પરિવાર, તેના બિઝનેસ સફળતાની અને આર્થિક બાબતે વિશ્વમાં પ્રખ્યાત છે. તેવામાં તેમનો એક પરિવાર હાલ આર્થિક સંકટમાં મુકાઇ ગયો છે એ છે અનિલ અંબાણી પરિવાર. હાલમાં અનિલ અંબાણી અને તેનો બિઝનેસ આર્થિક સંકટમાં મુકાઇ ગયો…

પુરા વિશ્વમાં બિઝનેસ માં ડંકો વાગી રહ્યો છે તેવા આપડા રાજ્યના મૂળ ગુજરાતી એવા ધીરુભાઈ અંબાણી એશિયાની વીશાળ કંપની, તેના પરિવાર, તેના બિઝનેસ સફળતાની અને આર્થિક બાબતે વિશ્વમાં પ્રખ્યાત છે. તેવામાં તેમનો એક પરિવાર હાલ આર્થિક સંકટમાં મુકાઇ ગયો છે એ છે અનિલ અંબાણી પરિવાર.
હાલમાં અનિલ અંબાણી અને તેનો બિઝનેસ આર્થિક સંકટમાં મુકાઇ ગયો છે એ બાબતે અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં આપેલા નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યા છે.
અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે હાલમાં તેઓ સામાન્ય જીવન જીવે છે. આર્થિક મંદીનો સામનો કરવા બદલ તેઓ પોતાના ઘરેણા પણ વેચવા મજબૂર થઈ ગયા છે. એક અહેવાલ અનુસાર ભારતીય બિઝનેસમેન અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ આ સમય દરમ્યાન સામાન્ય માણસની જેમ સરળ જીવન જીવી રહ્યા છે. સાથે-સાથે કહ્યું કે વકીલોની ફિ ભરપાઈ કરવા માટે પોતાની પાસેના ઘરેણા અને પરિવારના જવેરાત વેચીને પરિવારનો જીવનનિર્વાહ ચલાવી રહીયો છે.
વાચો આપી આ વસ્તુ આને : અનિલ અંબાણીએ સુસ્મિતા સેનને આપ્યો હાર અને બદલામાં મળી
ચીની કંપની નું દેવું નહીં ચૂકવી શકવાના કેસમાં શુક્રવારે લંડનની સૂપિરિયર કોર્ટ સમક્ષ હાથ જોડી અનિલ અંબાણી પોતે વિડીયો લીંક દ્વારા હાજર થયા હતા. સતત ત્રણ કલાક પૂછપરછ બાદ કહ્યું કે, મારી પાસે હવે રોયલ કાર નથી, અને તેઓ માત્ર એક સરળ કાર જ ચલાવી રહ્યા છે. આ વર્ષેના જાન્યુઆરી 1 જૂન વચ્ચે કાનૂની ખર્ચ ચૂકવવા 9 કરોડ 90 લાખ રૂપિયા પારિવારિક જવેરાત વેચી ચૂકવ્યા હતા.
મીડિયા એ સંપત્તિની ખોટી વાતો ચગાવીને રજુ કરી છે
અનિલ અંબાણીએ કહ્યું કે મીડિયા મારી ખોટી વાતો ફેલાવી રહ્યું છે. મારી પાસે એક પણ મોંઘી કાર નથી. મારું જીવનશૈલી પણ સામાન્ય છે. બેંક ઓફ ચાઇના અને ચાઇના ડેવલપમેન્ટ બેંકે નિવેદન પડ્યું કે, અનિલ અંબાણી સામે તમામ કાનૂની લગાડી આ વર્ષના મેની 22મી એ નંદની કોર્ટના આદેશ મુજબ 12મી સુધી દરેક ચીની કંપનીઓનું 5281 કરોડ રૂપિયાનું દેવું સાથે કાનૂની ખર્ચ રૂપિયા 7 કરોડ ચૂકવવા પડશે.
One Comment