અનિલ અંબાણીએ સુસ્મિતા સેનને આપ્યો હાર અને બદલામાં મળી
કોર્પોરેટ અને ઉદ્યોગ જગતના ખેરખાઓ સાથે ફિલ્મજગતના સિતારાઓના લફરાઓતો ચાલતા આવ્યા છે. અનિલ અંબાણી નો આશિક મિજાજ પણ છુપાયેલો નથી. તેની અફવા એશ્વર્યારાય, પ્રીતિ ઝિન્ટા, સુસ્મિતા સેન જેવી રૂપ સુંદરીઓ સાથે ઊડતી આવી છે.
સુસ્મિતા સેન પરતો અનીલનું દિલ એટલું ફિદા થય ગયું હતું કે 24 કેરેટનો ડાયમંડ નેકલેસ આપી દીધો હતો ગિફ્ટ અને આ નેકલેસના બદલામાં અનિલ અંબાણી સાહેબ ને શું મળ્યું તે આપણે જાણીએ.
પણ એ પહેલા એક વાત ખૂબ નોંધનીય છે તે જોઈએ ‘અનિલ’ ના નામમાં જ ‘નીલ’ છે. તેની હાલ નું બેલેન્સ પણ નીલ છે. ‘મુકેશ’ નામમાં જ ‘કેશ’ છે તેથી આજે તેની પાસે એસ છે.
તો એવું તે શું થયું કે 2005 માં જે અનિલ અંબાણી મુકેશ અંબાણીની સંપતિ સરખી હતી અને જે અનિલ અંબાણી ભારતનો ત્રીજા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ હતો તે અને આજે પોતાના ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવે છે અને મુકેશ સાહેબ સોનાની જ્વેલરીના શોરૂમની ચેઇન ખોલવાની આરે છે.
ક્યારેક આવું પણ થાય છે વાચો : ૪૫ અબજ ડોલરના માલિક અનિલ અંબાણી વકીલની ફી માટે ઘરેણાં વેચવા તૈયાર! જાણો એવું તે શું
એનો જવાબ છે લક્ષ્મી સાથે અનિલના છૂટાછેડા અને લક્ષ્મીને વરવું તો અઘરું છે પણ તેનાથી પર કપરું છે તેને જીરવવી. અનિલ અંબાણીએ જ્યારે પોતાના સિતરાઓ ટોચ પર હતા ત્યારે રૂપ સુંદરીઓ પાછળ ધ્યાન આપ્યું હતું અને માર્કેટના બદલાતા જતા ટ્રેન્ડઝ તથા હરીફાઈથી દૂર ભાગેલા કહેવાય છે કે જિંદગી એક ટ્રેડમિલ જેવી છે કે જ્યાં આપણે ઊભા રહી જઇશું તો પાછળ ધકેલાશું, ચાલશું તો ત્યાં ને ત્યાં જ રહેશું અને ભાગશું તો જ આગળ વધી શકશું. સાયરો કે સાયર જોન એલિયાએ શું ખૂબ લખ્યું છે…
” એ અજીબ ફૈસલે કા સહારા ભી
ચલ ન પડીએ તો પાંવ જલતે હૈ “
સહારા: રણ
આપણી સામે આવા ઘણા દાખલાઓ છે જેમ કે નોકિયા, યાહૂ વગેરે જેવી કંપનીઓને જે સમયઅનુસાર બદલી ન શકી તો અનિલ અંબાણીએ ‘હીરોઇન’ નામના ‘હેરોઇન’ નો કરેલો નાશ અને સુસ્મિતા ને આપેલા 24 કેરેટના નેકલેસ ની કિંમત આજે ઘરેણાંઓ વેચીને ચૂકવે છે. સુસ્મિતા ને આપેલા ‘હાર’ ને બદલે મળી ઉદ્યોગમાં મોટી ‘હાર’.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment