જાણો ! ત્વચાની તાજગી બરકરાર રાખતા ઓક્સિસ ફેશિયલ
PC:Unsplash જેવી રીતે ઓક્સિજન આપણું જીવન છે તેવી જ રીતે ઓકિસ ફેશિયલ ચહેરાની ત્વચા માટે ખૂબ જ સારી રીતે ત્વચાને પોષણ કરે છે. જેનાથી ત્વચા કોમળ અને ફ્રેશ દેખાય છે. વધતી ઉંમરની સાથે સાથે ચહેરા પર કરચલીઓ પણ વધતી જાય છે. જેને ઓછી કરવા મદદરૂપ થાય છે એટલું જ નહીં સૂર્યના પારજાંબલી કિરણો થી પણ…

PC:Unsplash |
જેવી રીતે ઓક્સિજન આપણું જીવન છે તેવી જ રીતે ઓકિસ ફેશિયલ ચહેરાની ત્વચા માટે ખૂબ જ સારી રીતે ત્વચાને પોષણ કરે છે. જેનાથી ત્વચા કોમળ અને ફ્રેશ દેખાય છે. વધતી ઉંમરની સાથે સાથે ચહેરા પર કરચલીઓ પણ વધતી જાય છે. જેને ઓછી કરવા મદદરૂપ થાય છે એટલું જ નહીં સૂર્યના પારજાંબલી કિરણો થી પણ ઑક્સિ ફેશિયલ ત્વચાનું રક્ષણ કરે છે.
રીત :
- સૌપ્રથમ ઓક્સિ ફેસ વોશ થી ભીના ચહેરા પર માલિશ કરો પછી પાણીમાં પલાળીને તેનાથી ચહેરો સાફ કરી લેવો.
- પછી ઓક્સિ હર્બલ સ્ક્રબથી (આંખને અડે નહીં એ રીતે) આખા ચહેરા પર થોડા સમય સુધી મસાજ કરવો. છેલ્લે જે ફીણ હોય તેને ભીના કોટનનાં પુમડાથી સાફ કરી લો.
- ઓક્સિ ફેશિયલ ક્રીમને ચહેરા પર ગોળ ગોળ ફેરવીને સરસ રીતે માલિશ કરો. પછી તેને ધોઈ નાખો. છેલ્લે થોડા પ્રમાણમાં ઓક્સિ રિચ ફેસ ક્રિમ ચહેરા પર લગાવી દો.
કરીના કપૂર નું કારણ : કરીના કપૂર પોતાની વ્યસ્ત લાઈફમાં કેવી રીતે દેખાય છે ફિટ અને સુંદર જાણો શું છે તેનું રાજ
- ઓક્સિ ફેશિયલ દ્વારા ઑક્સિજનના કણોને સીધા ત્વચા સુધી પહોંચાડવામાં આવે છે. વધતી ઉંમરમાં ચહેરા પર થતી કરચલીઓ ને રોકવા અને યુવાન દેખાવા માટે ત્વચામાં સ્થિરતા, રમણીયતા અને કોમળતા લાવવા માટે ઓક્સિ ફેશિયલ સાબિત થાય છે અને તમારા ચહેરા પરથી ચમક ફરીથી પાછી આવી જાય છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ