આધારકાર્ડ નું નવું અપડેટ વર્ઝન,આધારકાર્ડ PVC કાઢો ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા

આધારકાર્ડ નું નવું અપડેટ વર્ઝન, આધારકાર્ડ PVC કાઢો ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા

આધારકાર્ડ નું નવું અપડેટ વર્ઝન તાજેતરમાં આવેલું છે તેનું નામ છે “આધાર કાર્ડ PVC કાર્ડ”. હવે આપણા જૂના આધાર કાર્ડને નવા PVC કાર્ડ માં ઘરે બેઠા મેળવી શકો છો.

PVC આધારકાર્ડ માં Sources QR code, Hologram અને Ghost image & Micro Text ની સાથે સિક્યુરિટી ની સુવિધા આપવામાં આવી છે. આ કાર્ડ Pvc Material નું બનેલું હોવાથી લાંબા સમય સુધી ટકી રહે છે, જેથી ખરાબ થવાની શક્યતા ઓછી રહે છે.

PVC આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

 • Google માં જઇ Uidai ટાઈપ કરી સર્ચ કરો.
 • આધારની મેઇન પોર્ટલ ખુલ્યા બાદ My Aadhaar કાર્ડ પર ક્લિક કરો ત્યારબાદ Order Aadhaar card પર ઓકે કરવાથી નવું પેજ ખુલશે.
 • જમણી સાઈડ નીચે લોગીન માં તમારો ૧૨ અંકનો આધારકાર્ડ નંબર દાખલ કરો વર્ચ્યુઅલ આઇડી નો ઉપયોગ કરી પણ આ કાર્ડ કરી શકો છો.
 • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો. Send Otp આપ્યા બાદ તમારા લિંકપ કરેલા મોબાઈલ પર એક 6 ડિજિટનો ઓટીપી આવશે.
 • હવે આ OTP ને દાખલ કરી સબમિટ કરો. Term and conditions પર ટીક રાખવું.
 • ત્યારબાદ નેટ પેમેન્ટ કરવાનું રહેશે. કોઈપણ ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ થી 50 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે.
 • ટ્રાન્જેક્શન સફળ થયા બાદ એક મેસેજ આવી રીસીપ્ટ નંબર, તારીખ, વાર, રકમ જેવી માહિતી ડિસ્પ્લે થશે.
 • ત્યારબાદ ડાઉનલોડ પેમેન્ટ રીસીપ્ટ બટન પર ક્લિક કરી એક પીડીએફ ફાઈલ તમારા ડીવાઈસ અંદર સેવ થશે.
 • ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઈલમાં વિગતવાર માહિતી જોવા મળશે. તેમાં આધાર કાર્ડ ની રિક્વેસ્ટ સરળતાપૂર્વક થયેલી બતાવશે.
 • યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા પાંચ દિવસ અંદર આધારકાર્ડ રી – પ્રિન્ટ કરી દેવામાં આવશે અને તેને સ્પીડ પોસ્ટ દ્વારા તમે આપેલા સરનામે મોકલી આપવામાં આવશે.
 • સાથે સાથે PVC આધાર કાર્ડનું સ્ટેટસ આ લિંક દ્વારા http://resident.uidai.gov.in/check-aadhaar-reprint પર જાણી શકો છો.
 • જો આપણું PVC આધાર કાર્ડ ચેક કરવું હોય તો http://www.indiapost.gov.in આ લીંક દ્વારા Consignment નંબર દાખલ જાણી શકીએ છીએ.
 • આધાર કાર્ડ રિલેટેડ કોઈપણ કવેરી ઇન્ડિયન પોસ્ટ ને આ લીંક દ્વારા aadhaar.card@uiadi.net.in પર થી ફરિયાદ નોંધાવી શકો છો

આ પણ વાચો : આધારકાર્ડનું નવું અપડેટ વર્ઝન? શું છે આ PVC આધારકાર્ડ જાણો

નવા PVC આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા

 • My aadhaar card માં જઇ Check Aadhaar Reprint status થી જોઈ શકાય છે.
 • તમારા મોબાઈલમાં આવેલા મેસેજ માંથી SRN નંબર દાખલ કરો અથવા પીડીએફ ફાઇલ માંથી પણ આ નંબર મળી શકાશે.
 • ત્યારબાદ આધારકાર્ડ નંબર દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી Check Status પર ક્લિક કરો.
 • હવે તમે સરળતાથી જોઈ શકશો તમારો PVC આધારકાર્ડ Status અને આવી રીતે તમે PVC સિક્યુરિટી આધારકાર્ડ સરળતાથી મેળવી શકો છો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.