આધારકાર્ડનું નવું અપડેટ વર્ઝન? શું છે આ PVC આધારકાર્ડ જાણો
આધાર એ ૧૨ અંક ની અનોખી ઓળખ નંબર છે ભારતના તમામ રહેવાસીઓ અથવા પાસપોર્ટ દ્વારા તેમના બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટાના આધારે સ્વૈચ્છિક રીતે મેળવી શકે છે. ભારત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૦૯માં સ્થાપિત કરાયેલ ભારતીય યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવેલ છે. આધારકાર્ડ ખૂબ ઉપયોગથી અથવા આધારકાર્ડ એલિમિનેશન કરાવ્યું હશે તો થઈ જાવ સાવધાન આવું…
આધાર એ ૧૨ અંક ની અનોખી ઓળખ નંબર છે ભારતના તમામ રહેવાસીઓ અથવા પાસપોર્ટ દ્વારા તેમના બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટાના આધારે સ્વૈચ્છિક રીતે મેળવી શકે છે. ભારત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૦૯માં સ્થાપિત કરાયેલ ભારતીય યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવેલ છે.
આધારકાર્ડ ખૂબ ઉપયોગથી અથવા આધારકાર્ડ એલિમિનેશન કરાવ્યું હશે તો થઈ જાવ સાવધાન આવું કરવાથી તમારો ક્યુઆર કોડ (QR Code) વારંવાર ઉપયોગમાં લેવાથી ઘસાય બંધ થઈ શકે છે જેથી તમારી માહિતીની ચોરી થવાની શક્યતા વધુ રહે છે.
આમા વ્યક્તિગત આધારકાર્ડ ની માહિતીને વધું સ્ટ્રોંગ અને મજબૂત બનાવવામાં આવ્યું છે. જે છે PVC આધાર કાર્ડ. આ PVC આધારકાર્ડ એક સખત પ્લાસ્ટિક થી બનેલું છે જેનું પૂરું નામ “પ્લાસ્ટિક આધારકાર્ડ” થાય છે.
આ પણ વાચો : આધારકાર્ડ નું નવું અપડેટ વર્ઝન, આધારકાર્ડ PVC કાઢો ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા
PVC આધાર કાર્ડ ના ફાયદા
- Secure QR Code
- Hologram
- Guilloche pattern
- Ghost image & micro text
- Issue Date & print date
- Embossed Aadhaar logo
વગેરે જેવી સિક્યુરિટી આપી વધુ સ્ટ્રોંગ બનાવ્યું છે, જેથી માહિતી ચોરી થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. અને આ PVC આધારકાર્ડ લાંબા સમય સુધી બદલાવાની જરૂરિયાત રહેતી નથી જે સખત મટીરીયલથી બનેલું છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment