તારણ: કોરોના વાયરસ મોબાઇલ સ્ક્રીન્સ, ગ્લાસ અને પૈસા પર આટલા દિવસ રહે છે
PC:Flickr સૂત્રોના અનુસાર કોરોનાવાઈરસને નિયંત્રિત કરવા અને તેના થી બચવા માટે ત્રણ ભલામણોમાં સબૂન અને પાણીથી હાથ ધોવાનું,સામાજિક સ્વાસ્થ્ય જાળવણી અને માસ્ક પહેરવું અને હાથની સફાઈ ખૂબ જ જરૂરી છે. આ બધી ખૂબ મહત્વની છે. છેલ્લા અભ્યાસ પર તારણ કરવામાં આવ્યૂ છે કે, કોરોનવાઈરસ ગ્લાસ, હાથ અને મોબાઇલની સ્ક્રીન પર વાયરસ લાંબા સમય સુધી સતત…

PC:Flickr |
સૂત્રોના અનુસાર કોરોનાવાઈરસને નિયંત્રિત કરવા અને તેના થી બચવા માટે ત્રણ ભલામણોમાં સબૂન અને પાણીથી હાથ ધોવાનું,સામાજિક સ્વાસ્થ્ય જાળવણી અને માસ્ક પહેરવું અને હાથની સફાઈ ખૂબ જ જરૂરી છે. આ બધી ખૂબ મહત્વની છે. છેલ્લા અભ્યાસ પર તારણ કરવામાં આવ્યૂ છે કે, કોરોનવાઈરસ ગ્લાસ, હાથ અને મોબાઇલની સ્ક્રીન પર વાયરસ લાંબા સમય સુધી સતત રહી શકે છે.
COVID-19 વાયરસ આટલા દિવસો સુધી સપાટી પર રહી શકે છે
ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય એજન્સી સીએસઆઈઆરઓના સંશોધનકારો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં કાચની સપાટી પર મોબાઇલ સ્ક્રીન પર અને સ્ટેનલેસ સ્ટીલ, પૈસા (કાગળ અને પોલિમર નોટો) અને સુતરાઉ કાપડ જેવી વિવિધ સપાટી પર કોરોનાવાયરસની જીવવાની ક્ષમતાની તપાસ કરવામાં આવી છે.
આ બધી સપાટીઓ પર કોરોના વાયરસ મિશ્રણમાં જોવા મળી હતી અને આ બધી સપાટી પર વિવિધ સમયગાળા માટે 1 કલાક,1 દિવસ,2 દિવસ અને ત્રણ જુદા જુદા તાપમાન 20° સે,30°સે અને 40 ડિગ્રી પર દેખાયા.
અભ્યાસના પરિણામોમાં જોવા માળિયું કે 20 ડિગ્રી સેલ્સિયસ પર, કોરોના વાયરસ લગભગ 28 દિવસ સુધી સુતરાઉ કાપડ સિવાયની બધી સપાટી લાંબા સમય સુધી ટકી શકે છે. સુતરાઉ કાપડ પર,કોરોના વાયરસ 14 દિવસ પછી અસ્તિત્વમાં આવતા નથી.
આ પણ વાચો : ગ્લોબલ હંગર ઇંડેક્સ : ભૂખમરામાં ‘ન્યુ ઇન્ડિયા’ની પરિસ્થિતિ શરમજનક, ભારત 94 માં સ્થાને
આ અભ્યાસ સાથે,જાણવા માળિયું કે કોરોનાવાયરસ ઓછા તાપમાને અને કાચની સપાટી, સ્ટેનલેસ સ્ટીલ, વિનાઇલ અને પૈસા પર પણ છિદ્રાળુ વિનાની સપાટી પર લાંબા સમય સુધી ટકી શકે છે. 24 કલાક પછી સુતરાઉ કાપડ પર અને 48 કલાક પછી બાકીની બધી સપાટી પર વાયરસના કોઈ નિશાન મળ્યાં નથી.
One Comment