શું તમારું ફેસબૂક એકાઉન્ટ હેક તો નથી થઈ ગયું ને? જાણો અહી ફટાફટ સરળ રીતે
ટેક્નોલોજીની દુનિયામાં અને ખાસ કરીને એન્ડ્રોઈડ ફોન સાથે ત્રીજી – ફોરજી નેટવર્ક સિસ્ટમ આવતા, લોકો એન્ટરટેનમેન્ટ ને આંગળીના ટેરવા પર માણી રહ્યા છે. પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે આપડે ડિજિટલ યુગમાં કોઈની જાળમાં ફસાઈ ન જઈએ. વાત કરીએ અહીંયા ફેસબુકની. અહીં તમે સરળતાથી જાણી શકો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક તો નથી…

ટેક્નોલોજીની દુનિયામાં અને ખાસ કરીને એન્ડ્રોઈડ ફોન સાથે ત્રીજી – ફોરજી નેટવર્ક સિસ્ટમ આવતા, લોકો એન્ટરટેનમેન્ટ ને આંગળીના ટેરવા પર માણી રહ્યા છે.
પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે આપડે ડિજિટલ યુગમાં કોઈની જાળમાં ફસાઈ ન જઈએ. વાત કરીએ અહીંયા ફેસબુકની. અહીં તમે સરળતાથી જાણી શકો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક તો નથી થઈ ગયું ને? આ રહી સરળ પદ્ધતિ
- સૌપ્રથમ તો તમારા ફેસબુક એકાઉન્ટ ની અંદર યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- ત્યારબાદ ફેસબુકના સેટિંગ્સ પર જાવ
- તમને એક સિક્યુરિટી ટેબ જોવા મળશે, હવે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને એક્ટીવેશન મળશે તેના પર ફરી ક્લિક કરી એડિટ કરો
- હવે તમને કયા એક વધારે Session જોવા મળે તો સમજવું કે તમારું ફેસબુક એકાઉન્ટ કોઈએ વ્યક્તિ હેક કરેલું છે.
આ પણ વાચો : તમારા ફોન માટે છે ખતરનાક, આ 21 એેપ્સને લઈને આપી છે ચેતવણી.!
અને જો આમ થાય તો શું કરવું ?
- End all Active Session ના બટન પર ક્લિક કરો
- જેનાથી છે પણ કોઈ બીજા દિવસ પર લૉગ ઇન કર્યું હશે ત્યાંથી તમામ લોગ આઉટ થઈ જશે.
તો આવી રીતે ઉપરોક્ત મુજબ સરળ રીતે તમારા ફેસબુક એકાઉન્ટને વધુ સેક્યોરે બનાવીને હેક થતાં અટકાવી શકો છો.
One Comment