HSRP નંબર પ્લેટ વગરના વાહનો પર RTO ની નજર, RTO માં આટલા કામ નહીં થાય
ભારત સરકાર, માર્ગ પરિવહન જ્યારે રોડ પર થતાં ગુનાઓને કાબુમાં લાવવા કોઈ પણ વાહનમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહી થવા ઉપર અને તેને ફિટનેસ સર્ટીફિકેટ આપવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પરિવહન આયુક્તે આદેશ જાહેર કર્યું હતું કે , HSRP નંબર પ્લેટ વગરના વાહનોને આરટીઓમાં થનારા અમુક કામો ઉપર મનાઈ…

ભારત સરકાર, માર્ગ પરિવહન જ્યારે રોડ પર થતાં ગુનાઓને કાબુમાં લાવવા કોઈ પણ વાહનમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહી થવા ઉપર અને તેને ફિટનેસ સર્ટીફિકેટ આપવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પરિવહન આયુક્તે આદેશ જાહેર કર્યું હતું કે , HSRP નંબર પ્લેટ વગરના વાહનોને આરટીઓમાં થનારા અમુક કામો ઉપર મનાઈ ફરમાવી છે. જે લિસ્ટ નીચે મુજબ છે.
RTO માં આટલા કામ નહીં થાય
- નવી પરમીટ
- નો ઓબ્ઝેકશન સર્ટીફિકેટ
- વાહનોનું રજીસ્ટ્રેશન ટ્રાન્સફર
- એડ્રેસ ચેન્જ
- રજીસ્ટ્રેશનનું રિન્યુવેશન
- ટેમ્પરરી પરમીટ
- હાઈપોથૈકેશન કેંસલેશન
- હાઈપોથૈકેશન એન્ડોર્સમેન્ટ
- વગર HSRP નંબર પ્લેટ વાહનોનું રજીસ્ટ્રેશન સર્ટિફીકેટની બીજી કોપી
- નેશનલ પરમીટ
- સ્પેશયલ પરમીટ વગેરેના કામો નહીં થાય
નવો નિયમ આવી ગયોશે : RTO નો નવો નિયમ, 1 લી ઓક્ટોબરથી અમલ થશે, જો નહિ પાળો તો
વધુમાં આરટીઓના વિશ્વજીત પ્રતાપ સિંહે જણાવ્યું કે, જો કોઈ વાહન ઉપર હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં લગાવેલી હોય તો, તે વાહનના માલિક ગાડી સાથે જોડાયેલા ઉપર જણાવેલ કામો નહીં કરી શકે. તો બીજી તરફ જે લોકોએ હજુ આ નંબર પ્લેટ લગાવવાની કોશિશ કરી રહ્યાં છે તેણે વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ક્યારેક એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવી રહ્યાં છે પરંતુ બુકીંગ થતું નથી. જેના નિવારણ રૂપે હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.
- bookmyhsrp.com/index.aspx વેબસાઈટ ઉપર મુલાકાત લઈ શકો છો . તે બાદ ખાનગી અને સાર્વજનિક વાહનો સાથે જોડાયેલા એક વિકલ્પની પસંદગી કરો અને પછી સ્ટેપ બાદ સ્ટેપની જાણકારી દેવાની રહેશે.
- તે સિવાય જો વાહન ચાલકની ગાડીમાં રજીસ્ટ્રેશન પ્લેટ લાગેલી હશે અને તેમાં માત્ર સ્ટીકર લગાવવાનું છે તો તેણે બીજી www.bookmyhsrp.com પોર્ટલ ઉપર મહતમ માહિતી મેળવી સુવિધા લઈ શકો છો.