આ વૅબસાઇટ પર મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ, જો જો રહી ન જતાં
ડિજિટલ સાથે આપડું જીવન પણ ડિજિટલ થવા લાગિયું છે. વાત છે અહી ઓનલાઇન શોપિંગની. હાલ આવી રહેલા દિવાળી તહેવાર આપણા બધા માટે ઉત્સાહનો તહેવાર. બાળકો માટે ફટાકડા ફોડવાનો તહેવાર પરંતુ જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. તે જ રીતે ફટાકડાના ભાવ પણ આસમાને પહોચી જાય છે. વાત…

ડિજિટલ સાથે આપડું જીવન પણ ડિજિટલ થવા લાગિયું છે. વાત છે અહી ઓનલાઇન શોપિંગની. હાલ આવી રહેલા દિવાળી તહેવાર આપણા બધા માટે ઉત્સાહનો તહેવાર. બાળકો માટે ફટાકડા ફોડવાનો તહેવાર પરંતુ જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. તે જ રીતે ફટાકડાના ભાવ પણ આસમાને પહોચી જાય છે.
વાત કરીયે કોરોનાકાળમાં ફટાકડા ઓનલાઇન ખરીદવાની અને એ પણ 50% ડિસકાઉન્ટ સાથે ખરીદો ફટાકડા અને મેળવો દિવાળીમાં તહેવારનો ફાયદો. દરેક જગ્યાએ હવે ડિસ્કાઉન્ટ મળે છે અને આપણે પણ ડિસ્કાઉન્ટવાળી જગ્યાએથી વસ્તુઓ ખરીદવા માટે ટેવાઇ ગયા છીએ. ત્યારે હવે ફટાકડા પણ કેટલીક એપ્સ પર ડિસ્કાઉન્ટમાં મળી રહ્યાં છે.
જો તમે ક્યારેય પણ ફટાકડાની ખરીદી ઓનલાઇન નથી કરી તો ગૂગલની મદદ લો અને તેમાં Diwali Crackers Online સર્ચ કરો. બાદમાં અલગ અલગ વેબ સાઇટ જોવા મળશે જેમકે
1- Ovcrackers,
2- Goodwillfireworks,
3- Patakewala,
4- Rathnaafireworks,
5- Cockbrand,
6- Shopcrackersonline,
7- Sonyfirework,
8- Sivakasipataka,
9- Festivezone.
આ પણ વાચો : જો 1 નવેમ્બરથી આ, નિયમ તોડશો તો થશે 5000 રૂ. સુધીનો દંડ અને ..!
ઉપર મુજબ કોઇ પણ વેબ સાઇટ પરથી તમે ફટાકડાની ખરીદી કરી શકશો. તમારે જોવાનુ રહેશે કે તમારા લોકેશન પર ડિલીવરી થાય છે કે કેમ. કારણકે ઘણી વાર કેટલીક વેબસાઇટ લોકેશન પર ડિલીવરી આપતી નથી. તે ખાસ ધ્યાન રાખવું.તો જો તમે સસ્તા ફટાકડાની ખરીદી કરવા ઇચ્છો છો તો ઓનલાઇન એક વાર જોઇ લેવામાં ખોટુ નથી. કોરોનાકાળમાં ઓનલાઇન ખરીદી કરવી જ સેફ ગણાશે.50% થી વધારે ડિસ્કાઉન્ટ ફટાકડાનું વેચાણ કરતી લગભગ બધી જ વેબ સાઈટ પર 50 ટકા કરતા વધારે ડિસ્કાઉન્ટ મળી જ રહ્યું છે. તેની MRP કરતા અડધી કિંમતે વેચાઇ રહ્યાં છે.
One Comment