સોનામાં ઘરેણામાં રોકાણ સિવાય આ ત્રણ રીત બેસ્ટ છે, જાણો કેવી રીતે કરશો રોકાણ
વર્ષોથી ચાલી આવતી પ્રથા ભારતમાં સોનુ લેવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલે છે. ઘરમાં વહુ લાવવાની હોય કે દીકરીને પરણાવવાની હોય આપણે ભારતીયો ક્યારેય સોનુ લેવાથી પાછા પડતાં નથી.સોનું ધરાવતું ભારત દેશ મોખરે છે .હાલ લોકો ઇનવેસ્ટમેન્ટ માટે સોનુ લેતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે સોનાના ઘરેણા સિવાય પણ તમે સોનાને અલગ રીતે…

વર્ષોથી ચાલી આવતી પ્રથા ભારતમાં સોનુ લેવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલે છે. ઘરમાં વહુ લાવવાની હોય કે દીકરીને પરણાવવાની હોય આપણે ભારતીયો ક્યારેય સોનુ લેવાથી પાછા પડતાં નથી.સોનું ધરાવતું ભારત દેશ મોખરે છે .હાલ લોકો ઇનવેસ્ટમેન્ટ માટે સોનુ લેતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે સોનાના ઘરેણા સિવાય પણ તમે સોનાને અલગ રીતે ખરીદી શકો છો.જો ફાયદાની વાત કરવામાં આવે તો સૉવરેન ગોલ્ડ બોન્ડમાં વર્ષે 2.5 ટકા વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછુ એક ગ્રામ સોનુ ખરીદવુ પડે અને વધારેમાં વધારે 4 કિલો સુધી ખરીદી શકાય છે.
ગોલ્ડ જ્વેલરી સિવાય આ રીતે ખરીદો, સોનુ ખરીદવા માટે આ રીત અપનાવો
1- ફિઝીકલી ગોલ્ડ:-
સૌથી જુની અને આસાન રીત છે કે તમે જ્વેલરી કે સોનાના સિક્કા ખરીદી લો. જો તમે સોનાની જ્વેલરી ઓનલાઇન પણ ખરીદો છો તો ઘણી કંપની તમારા ઘરે આવીને સોનુ આપી જાય છે. ગ્રામીણ એરિયામાં તો આજે પણ ઇનવેસ્ટમેન્ટ માટે જ્વેલરી લેવાનુ વિચારે છે.તો આ રીત સારી છે સોનું ઇનવેસ્ટમેન્ટ માટે.
2- સૉવરેન ગોલ્ડ બૉન્ડ:-
ઇનવેસ્ટમેન્ટ વર્ષ 2015માં સૉવરેન ગોલ્ડજ બોન્ડમાં ઇનવેસ્ટ કરવાનો વિકલ્પ પણ બહાર આવ્યો હતો આ બોન્ડમાં ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની ખરીદી કરી શકાય છે. આ સ્કીમમાં ઇનવેસ્ટ કરવાથી પણ તમને ખુબ ફાયદો થાય છે.
હવે થી આમાં આવેશે મોટી ભરતી : આવી રહે છે પોસ્ટ વિભાગમાં ૧૩૭૧ જગ્યાની ભરતી, જલ્દી જાણો ક્યારે શરૂ થશે?
3- ગોલ્ડ મુચ્યુઅલ ફંડ:-
બજારમાં કોઇ ગોલ્ડ મુચ્યુઅલ ફંડ છે તો ગોલ્ડ ઇટીએફમાં નિવેશ કરે છે. જેમ જેમ સોનાના ભાવ વધે ઘટે છે તે રીતે તેમાં પણ ભાવ વધતા ઘટતા રહેશે.જેથી તમે મુચ્યુઅલ ફંડ દ્વારા પણ ગોલ્ડમાં ઇનવેસ્ટ કરી શકો છો.
4-ડિજીટલ ગોલ્ડ:-
ઘણી બેન્ક, મોબાઇલ વૉલેટ અને બ્રોકરેજ કંપનીઓ એમએમટીસી-પીએએમપી અથવા સેફગોલ્ડ સાથે ટાઇ અપ કરીને પોતાની એપ દ્વારા ગોલ્ડ વેચે છે. સોનામાં ઇનવેસ્ટ કરવા માટે ડિજીટલ ગોલ્ડ પણ એક ખુબ સારો રસ્તો છે
One Comment