દિવાળી પછી રાજ્યમાં શાળ- કોલેજો ફરી ખૂલવાને અને પરીક્ષાને લઈ મોટા સમાચાર
રાજ્યમાં દિવાળી પછી શાળ- કોલેજો ફરી ખૂલવાને અને પરીક્ષાને લઈ મોટા સમાચાર ગુજરાતમાં કોરોનાની મહામારીને પગલે શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે જેને પગલે આજે ગુજરાત કેબિનેટમાં શાળાઓ ખોલવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને પરીક્ષાને લઈ મોટા સમાચાર, મે મહિનામાં બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવશે. આજે શિક્ષમમંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે…

રાજ્યમાં દિવાળી પછી શાળ- કોલેજો ફરી ખૂલવાને અને પરીક્ષાને લઈ મોટા સમાચાર
ગુજરાતમાં કોરોનાની મહામારીને પગલે શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે જેને પગલે આજે ગુજરાત કેબિનેટમાં શાળાઓ ખોલવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને પરીક્ષાને લઈ મોટા સમાચાર, મે મહિનામાં બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
આજે શિક્ષમમંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે દીવાળી બાદ સ્કૂલ ખુલવા બાબતે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આજે મળેલી ગુજરાત કેબિનેટમાં 9 થી 12 અને કોલેજ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.
વધુમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. 2 દિવસમાં ચર્ચા કરીને ધોરણ 9-12 મુદ્દે ચર્ચા કરાશે. SOP તૈયાર થયા બાદ CM અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીશું. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. SOP તૈયાર કરવા સૂચના આપી છે.
નવી તારીખ : રાજ્યમાં આ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત
મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે
ધોરણ 1 થી 8 શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીઓને પણ SOP તૈયાર કરવા સૂચના આપી છે. વિચારણા બાદ સ્કૂલ શરૂ કરવા મુદ્દે નિર્ણય કરીશું. મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે .
One Comment