ભારતમાં ક્યારે- કોને અપાશે કોરોના વેક્સીન ? SMS થી જાણ કરી સર્ટિફિકેટ પણ મળશે..!
શું છે વેક્સિનને લઈને સમાચાર ? કોરોના વાયરસ ની ચાર-ચાર વેક્સીન ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુતનિક-V નો અંતિમ અફેક્સી ડેટા સામે આવી ગયા છે. એક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન 70.4 ટકા સફળ રહી છે તો બાકીની ત્રણેય વેક્સીન નો સક્સેસ રેટ 94 ટકાથી પણ વધારે છે. ઓક્સફર્ડના ડ્રોપ્સ પણ ખાસ પ્રકારની પેટર્ન પર 90 ટકા અસરકારક છે….

શું છે વેક્સિનને લઈને સમાચાર ?
કોરોના વાયરસ ની ચાર-ચાર વેક્સીન ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુતનિક-V નો અંતિમ અફેક્સી ડેટા સામે આવી ગયા છે. એક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન 70.4 ટકા સફળ રહી છે તો બાકીની ત્રણેય વેક્સીન નો સક્સેસ રેટ 94 ટકાથી પણ વધારે છે. ઓક્સફર્ડના ડ્રોપ્સ પણ ખાસ પ્રકારની પેટર્ન પર 90 ટકા અસરકારક છે.
સૌથી પહેલા કોરોનાની વેક્સીન કોને આપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ
ભારત સરકારેતો વેક્સીનેશન પ્રોગ્રામ ની સંપૂર્ણ રૂપરેખા લગભગ તૈયાર કરી લીધી છે ત્યારે કોરોનાની વેક્સીન આગામી વર્ષની શરૂઆતમાં જ મળી જશે તેની શક્યતા વધારે દેખાય રહી છે. સૌથી પહેલા કોરોનાની વેક્સીન કોને આપવામાં આપવી તેને લઈને પુરજોશમાં તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
આ વેક્સીનની આડઅસર ન થાય તેનું પણ મોનિટરિંગ થશે
કોરોના વેક્સીન એક વાર લાગી ગયા બાદ સરકાર લોકોમાં મોનિટરિંગ અને સુરક્ષાને લઈને વિશ્વાસ વધારવાનો છે. આમ કરવા પાછળનો હેતુ વેક્સીનેશનને લઈને જુદી જુદી ઉંમરના લોકોમાં જુદી જુદી ધારણા રહે છે માટે સરકાર પહેલાથી જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ દિશામાં જાગરૂકતા અભિયાન ચલાવવા કહી ચુકી છે. રાજ્યોને એડર્નાલાઈન ઈંજેક્શનનો પુરતા પ્રમાણમાં સ્ટોક જાળવી રાખવા સૂચના આપી દેવામાં આવી છે જેથી કરીને કોઈ એલર્જીને લઈને થતા રિએક્સનની સ્થિતિમાં લોકોને તે લગાવી શકાય.
આ પણ વાચો : પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો કરવામાં આવ્યો, જાણો કારણો અહી..!
વેક્સીન લીધાનું સર્ટિફિકેટ પણ મળશે અને SMS મોકલશે સરકાર
ભારતમાં પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને સીનિયર સિટીઝંસને વેક્સીન આપવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આ હાઈપ્રાયોરિટી ગ્રુપમાં જે પણ લોકો શામેલ છે, તેમને SMS દ્વારા અને આપ્યાની તારીખ,સઅય અને સ્થાન પણ જણાવશે.
મેસેજમાં વેક્સીન આપનારી સંસ્થા/હેલ્થ વર્કરનું નામ પણ હશે. પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજા ડોઝ માટે પણ SMS પણ મોકલવામાં આવશે. જ્યારે વેક્સીનેશન પ્રક્રિયા પૂર્ણ થશે તો ડિજિટલ QR આધારીત એક સર્ટિફિકેટ પણ જનરેટ થશે તો વેક્સીન લાગવાનો પુરાવો પણ રહેશે. એક ડિજિટલ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે, જેના દ્વારા કોરોના વેક્સીનનો સ્ટોક અને ડિસ્ટ્રીબ્યૂશન વેક્સીનેશનને ટ્રેક કરવામાં આવશે. સરકાર ક્રમબદ્ધ રીતે વેક્સીકરણ મામલે આગળ વધશે. જે કોરોના સામે લડતમાં ખુબજ સરળ સાબિત થશે.
One Comment