જલ્દી લગાવો તમારા વાહનમા આ ચીજ થોડો સમય બચેલો છે, નહિતર પડશે ભારી

જલ્દી લગાવો તમારા વાહનમા આ ચીજ  થોડો સમય બચેલો છે,નહિતર પડશે ભારી..!

1 એપ્રિલ 2021 બાદ લગાવવુ ફરજિયાત

મંત્રાલયએ નોટિફિકેશન જારી કરી સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યારે 1 જાન્યુઆરી 2021થી જૂની ગાડિઓ પર ફાસ્ટ ટેગ લગાવવું અનિવાર્ય કરી દીધું છે. દેશભરમાં ટોલ પ્લાઝા પર ડિજિટલ અન આઈટી આધારિત પેમેન્ટ સિસ્ટમને વધારવા માટે સસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ એક મોટું પગલુ ભર્યુ છે. આદેશ મુબજ 1 ડિસેમ્બર 2017 પહેલા બિકી એમ અને એન કેટેગરીને વાહનો પર ફાસ્ટેગ લગાવવું અનિવાર્ય રહેશે. કેન્દ્રએ આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ 1989 માં ફેરફાર કર્યો છે.

શું કહે છે સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ 1989

1 ઓક્ટોબર 2020થી ફરિજયાત કરવામાં આવ્યું હતુ કે વાહનોના નેશનલ પરમિટ માટે ફાસ્ટેગ લગાવવનું રહેશે. આ ઉપરાંત ફોર્મ 51 નામ માધ્યમથી નવા થર્ડ પાર્ટી ઈન્શ્યોરેન્શ કરાવવા માટે 1 એપ્રિલ 2021 બાદ ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત થશે. ફોર્મમાં ફાસ્ટેગ આઈડી દાખલ કરવાની રહેશે. 1 જાન્યુઆરી 2017 બાદ વેચાયેલા વાહનોમાં ફાસ્ટેગ લગાવવું ફરજીયાત થશે. તમામ પ્રકારના ફોર વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેસન ફરજિયાત કરવામાં આવ્યું હતુ સાથે સાથે  ટ્રન્સપોર્ટ વ્હીકલ માટેફાસ્ટે ગલગાવ્યા બાદ ફિટનેશ સર્ટિફિકેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

ફાસ્ટેગથી ટોલ પર વાહનોનો સમય બચશે.

લાંબી લાઈને કારણે ખર્ચાતા ઈંધણમાં બચત થશે. ફાસ્ટેગથી ટોલ પર વાહનોનો સમય બચશે. કેન્દ્ર સરકાર ટોલ પર ઈલેક્ટ્રોનિક મોડથી 100 ટકા ટેક્સ લેવાની દિશામાં વધી રહી છે. પોતાના વાહનોમાં ફાસ્ટેગ લગાવવા માટે લોકો પાસે લગભગ 2 મહિનાનો સમય બચેલો છે.

કેવી રીતે ખરીદશો ફાસ્ટેગ ?

રાષ્ટ્રીય રાજમાર્ગ ટોલ પ્લાઝા અને 22 વિભિન્ન બેંકથી ફાસ્ટટેગ ખરીદી શકો છો. Fino Payments Bank અને Paytm Payments Bank પણ ફાસ્ટેગ જારી કરે છે આ ઉપરાંત પેટીએમ, એમેજોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલ્બધ છે.  

ફાસ્ટટેગ રિચાર્જ કેવી રીતે કરી શકાય ?

જો બેંક ખાતાને ફાસ્ટટેગ સાથે લિંક છે તો પૈસા સીધા કપાસે.જો ફાસ્ટ ટેગ NHAI પ્રીપેડ વોલેટ સાથે જોડાયેલું છે. જેને ચેકના માધ્યમથી અથવા યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ વગેરેના માધ્યમથી રિચાર્જ કરી શકાય છે.જો પેટીએમ વોલેટને ફાસ્ટટેગ સાથે લિંક કર્યું  છે તો પૈસા સીધા વોલેટમાંથી કપાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads