આ બ્લડગ્રૂપના લોકોને કોરોનાથી ખતરો ઓછો, એક ચોંકાવનારી માહિતી સામે આવી..!
એક બાજુ દેશ – દુનિયામાં ફરી એકવખત કોરોના વાયરસ ઊથલો લગાવી રહ્યું છે. ભારત દેશની સાથો સાથ બીજા કેટલાંય દેશોની સ્થિતિ પણ હવે ફરીથી ચિંતાજનક બની રહી છે. દરેકની નજર કોરોના વાયરસની વેક્સીન પર રહેલી છે, જેને વિકસિત કરવા માટેનું દુનિયાના કેટલાંય દેશોમાં કામ ચાલી રહ્યું છે. આ બ્લડગ્રૂપ ના લોકોને કોરોનાનો ખતરો ઓછો છે…

એક બાજુ દેશ – દુનિયામાં ફરી એકવખત કોરોના વાયરસ ઊથલો લગાવી રહ્યું છે. ભારત દેશની સાથો સાથ બીજા કેટલાંય દેશોની સ્થિતિ પણ હવે ફરીથી ચિંતાજનક બની રહી છે. દરેકની નજર કોરોના વાયરસની વેક્સીન પર રહેલી છે, જેને વિકસિત કરવા માટેનું દુનિયાના કેટલાંય દેશોમાં કામ ચાલી રહ્યું છે.
આ બ્લડગ્રૂપ ના લોકોને કોરોનાનો ખતરો ઓછો છે
આ કોરોના મહામારી બધાની વચ્ચે એક ચોંકાવનારું રિસર્ચ સામે આવ્યું છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે O બ્લડ ગ્રૂપ ના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો રહે છે તેવો દાવો કરાયો છે.સાથે જ RH Negative બ્લડ ગ્રૂપના લોકોને પણ કોરોનાનો ખતરો ઓછો છે. જેના શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો લાગવાનો ખતરો ઓછો રહે છે.
વધુમાં O અને RH નેગેટિવ બ્લડ ગ્રૂપ ના લોકોને કોરોનાનો ખતરો ઓછો જોવા મળે છે. ઘણા લોકોના રિસર્ચ ટેસ્ટ બાદ તેમાં બ્લડ ગ્રૂપ એ, એબી, બીની અપેક્ષાએ કોરોના પોઝિટિવ આવવાનો ખતરો 12 ટકા અને ગંભીર કોરોનાના મોતનો ખતરો લગભગ 13 ટકા ઓછો રહે છે. આ તમામનું બ્લડ ગ્રૂપ ઓ હતું. જે લોકોનો બ્લડ ગ્રૂપનો આરએચ નેગેટિવ છે તેમને કોરોનાથી બચાવ કરી શકાશે. સૌથી ઓછો ખતરો ઓ નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને છે.
કોરોના સંક્રમણને લઈને આ દાવો કરાયો છે
વધુ શોધમાં શરીરમાં ઓછામાં ઓછું વિટામીન ડીનું સ્તરનો ખતરો વધ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો નથી.
આ પણ વાચો : અનલિમિટેડ ફ્રી કોલિંગ બંધ, આ ટેલિકોમ કંપનીના ગ્રાહકોને મોટો ફટકો
એન્ટીબોડીને લઈને પણ સામે આવી આ વાતો
હોસ્પિટલના એક ડોક્ટર અને શોધકર્તાના મતે આ લોકોમાં કોરોના વાયરસને માટે ખાસ એન્ટીબોડી હોય છે. તેમનું કહેવું છે કે હવે તેમની અન્ય શોધ તેમના એન્ટીબોડીને લઈને હશે. શોધમાં કહેવાયું છે કે ગંભીર કોરોનાના કેસમાં વિટામીન ડી નિષ્ફળ રહ્યું છે.
One Comment