તમારે ભવિષ્યમાં કરોડોપતી બનવું છે ? તો કરો ધોની જેમ આ બિઝનેસમાં ઈન્વેસ્ટ
શું છે માહીનો નવો બિજનેસ ? MS Dhoni ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે. તેપોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે.ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ બાદ એમએસ ધોની હાલ એવા પ્લાનમા ઈન્વેસ્ટ કરી રહ્યા છે જ્યાં થોડા વર્ષો બાદ તેઓ કરોડોમાં આવતા થઈ જશે. રાંચીમાં મધ્યપ્રદેશના ઝાબુઆ…

શું છે માહીનો નવો બિજનેસ ?
MS Dhoni ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ હાલ બિઝનેસ પર ફોસ કરી રહ્યાં છે. તેપોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યાં છે.ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ બાદ એમએસ ધોની હાલ એવા પ્લાનમા ઈન્વેસ્ટ કરી રહ્યા છે જ્યાં થોડા વર્ષો બાદ તેઓ કરોડોમાં આવતા થઈ જશે. રાંચીમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મળી આવતા કડકનાથ મરઘા ના ફાર્મિંગ પર નજર કરીએ તો ધોનીએ અહી મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેમ કે, તેઓએ 2000 બચ્ચા ખરીદવાનો ઓર્ડ ઝાબુઆ જિલ્લાના ખેડૂતોને આપ્યો છે.
ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરશે
ધોનીએ અહીં નાના બચ્ચા ખરીદવાનો મોટો ઓર્ડર આપ્યો છે અને આદિવાસી ખેડૂત વિનોદ મેંડાને વળતર ચૂકવાની 2 હજાર બચ્ચા 15 ડિસેમ્બર સુધી રાંચી મોકલવાનો ઓર્ડર તેઓએ આપ્યો છે. ઝાબુઆના મરઘા કેન્દ્રના ડાયરેક્ટર ડો. આઈએસ તોમરે જણાવ્યું કે, ધોનીએ પોતાના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. પરંતુ કેન્દ્રમાં એટલી માત્રામાં બચ્ચા ન હતા. તેથી તેઓએ ઝાબુઆના થાંદલા ગામના આદિવાસી ખેડૂતોનો સંપર્ક કર્યો છે. જે કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરે છે.
આવડો મોટો ઉછાળો : Buiness : શેરબજારમાં તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 4500 ને પાર કરી ગયો
ભારત સરકાર દ્વારા કડકનાથને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યું છે. આ મરઘા કાળા રંગના હોય છે. તેમનું રક્ત કાળું, હડ્ડી કાળી અને કાળા માંસની સાથે તે લઝીઝ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મરઘા ફેટ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે અને કડકનાથ મરઘા મધ્યપ્રદેશના ઝાબુઆની ઓળખ છે.