AC ની આ હકીકતથી 99% લોકો અજાણ છે, થઈ જાઓ અત્યાર થી સાવધાન નહિતર પસ્તાવું પડશે..!
હાલમાં શિયાળો ચાલી રહ્યો છે જે આપણે બધા જાણીએ છીએ, શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થશે. ઉનાળામાં લોકો ઠંડા કોલ્ડડ્રિંક્સ, જ્યુસ અને કેરીની સીઝન આવી જશે. ખાવાપીવામાં જોવામાં આવે તો ગરમીની ઋતુમાં ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉનાળામાં પરસેવો અને ખંજવાળની સમસ્યાથી લગભગ હરેક લોકો પરેશાન રહે છે. ઉનાળામાં લોકો પોતાના ઘરમાં બેચેની, થાક અને ગરમી…

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે જે આપણે બધા જાણીએ છીએ, શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થશે. ઉનાળામાં લોકો ઠંડા કોલ્ડડ્રિંક્સ, જ્યુસ અને કેરીની સીઝન આવી જશે. ખાવાપીવામાં જોવામાં આવે તો ગરમીની ઋતુમાં ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઉનાળામાં પરસેવો અને ખંજવાળની સમસ્યાથી લગભગ હરેક લોકો પરેશાન રહે છે. ઉનાળામાં લોકો પોતાના ઘરમાં બેચેની, થાક અને ગરમી દૂર કરવા માટે કુલર અથવા એરકન્ડીશન નો ઉપયોગ કરે છે. એસી ઉનાળાની ઋતુમાં આપણા રૂમને ઠંડુ રાખીને આપણને શાંતિ મહેસૂસ કરાવે છે. એસી આજના સમયમાં લોકોની પહેલી પસંદગી બની ગયું છે.
પરંતુ શું તમે જાણો છો કે જે એર કન્ડીશન પર ગરમીના દિવસોમાં તમને સારું લાગે છે, તે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. એર કન્ડિશન આપણા માટે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. અહી જાણો એરકંડિશન્ડ રૂમમાં રહેતા લોકોને કઈ બીમારીઓનો ખતરો રહે છે.
(1) ઘુટણનો દુખાવો વધુ રહે છે
ગરમીમાં જે લોકો પોતાના ઘરનું તાપમાન જાળવા એર કન્ડિશનનો ઉપયોગ કરે છે, તે બધા લોકોને ઘુંટણના દુખાવાની સમસ્યા રહેવી સામાન્ય બાબત છે. એરકન્ડીશનને કારણે ગોઠણનાં દુખાવાની અને સાંધા જકડાઈ જવાની સમસ્યા પણ ઊભી કરે છે અને શરીરની કાર્યકર કરવાની ક્ષમતાને ધીરે-ધીરે ઓછી કરી નાખે છે. તેવામાં એસી નો ઉપયોગ કરીને તમે પોતાના મૃત્યુને આમંત્રણ આપો છો.
(2) માણસની ઇમ્યુન સિસ્ટમ ખરાબ કરે છે
વધુ એસી વાળા રૂમમાં રહેવાથી મનુષ્ય શરીરની ઈમ્યુન સિસ્ટમ કમજોર પડવા લાગે છે અને તેમાં શરીર કમજોર થવાને કારણે આપણા શરીરની બીમારીઓ સાથે લડવાની ક્ષમતા ખતમ થઇ જાય છે. સ્થૂળતા વધે છે
(3) શરીરનું વજન વધે છે
એરકન્ડીશન ફક્ત બીમારીઓને આમંત્રણ નથી આપતા, સાથે સાથે પોતાનું વજન પણ વધારી રહ્યા છો. હકીકતમાં ઠંડી જગ્યા પર રહેવાથી આપણા શરીરની એનર્જી ઓછી માત્રામાં ખર્ચ થાય છે, જેના કારણે પેટની ચરબી વધવા લાગે છે. આ વધેલી ચરબી તમને પહેલા કરતા ઘણા વજનદાર બનાવી શકે છે.
(4) ઈંફેક્શનનો ખતરો વધે
વધુ એસીના ઉપયોગથી ઇન્ફેક્શન થવાનો ખતરો રહે છે . સાઇન્સ રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ 3 અથવા વધારે કલાક સુધી એરકંડિશન્ડ રૂમમાં રહે છે તો તેને ઇન્ફેકશન થવાની સંભાવના બમણી થઇ જાય છે અને આપણને ખૂબ જ કમજોર બનાવીદે છે.
(5) થાક મહેસૂસ થવો, માથાનો દુખાવો થવો
રૂમમાં સતત એસીનાં ઉપયોગ કરવાથી તમને આખો દિવસ થાક મહેસૂસ થવાની સમસ્યા ઊભી થઈ શકે છે. કારણ કે લાંબો સમય સુધી એસીમાં બેસવાથી ફ્રેશ એર સરક્યુલેટ થઈ શકતી નથી અને ક્યારેક ક્યારેક એરકન્ડીશનનું તાપમાન વધારે ઓછું કરવાથી આપણને માથાનો દુખાવો અને ચીડિયાપણું મહેસૂસ થવા લાગે છે.
(6) મગજની ક્ષમતા પર અસર
એસીનાં વધારે પડતા ઉપયોગથી આપણા મગજ પર તેની ઊંડી અસર પડે છે. જે આપણા મગજની કોશિકાઓ સંકુચિત થવા લાગે છે, જેનાં કારણે મગજની ક્ષમતા અને ક્રિયાશીલતા ધીરે-ધીરે ખતમ થઇ જાય છે. તેવામાં પીડિત વ્યક્તિને સતત ચક્કર આવવાની સમસ્યા રહેવા લાગે છે.