ઉમંગ એપ્લિકેશન દ્વારા ડાઉનલોડ કરો ઈ-આધારકાર્ડ સરળ રીતે
ઉમંગ એપ્લિકેશન દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે, અરજદારોએ નીચે દર્શાવેલ સરળ પ્રક્રિયાને અનુસરવિ પડશે: ડાઉનલોડ કરો અને ખોલો Umang App. બધી સેવાઓ ટેબ હેઠળ “Aadhaar Card” ક્લિક કરો. “View Aadhaar Card From DigiLocker” ક્લિક કરો. તમારા ડિજિલોકર એકાઉન્ટ અથવા આધાર નંબર સાથે લોગિન કરો. આ પણ વાચો : આધારકાર્ડને રેશનકાર્ડ સાથે જોડશો તો થશે આટલા…

ઉમંગ એપ્લિકેશન દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે, અરજદારોએ નીચે દર્શાવેલ સરળ પ્રક્રિયાને અનુસરવિ પડશે:
- ડાઉનલોડ કરો અને ખોલો Umang App.
- બધી સેવાઓ ટેબ હેઠળ “Aadhaar Card” ક્લિક કરો.
- “View Aadhaar Card From DigiLocker” ક્લિક કરો.
- તમારા ડિજિલોકર એકાઉન્ટ અથવા આધાર નંબર સાથે લોગિન કરો.
આ પણ વાચો : આધારકાર્ડને રેશનકાર્ડ સાથે જોડશો તો થશે આટલા ફાયદા..!
- તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી (OTP) દાખલ કરો.
- “Verify OTP” પર ક્લિક કરો.
- હવે તમે ડાઉનલોડ આયકન પર ક્લિક કરીને તમારા આધારકાર્ડ ની ઇલેક્ટ્રોનિક કોપિ ડાઉનલોડ કરી શકો છો.
One Comment