શા કારણે પરણીત લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરતા હોય છે? જાણો તેનું કારણ
લગ્નજીવનમાં કેટલાક ચડાવ ઉતાર આવ્યા કરે છે. તેમાં કેટલાક લોકોતો તેમના પતિ કે પત્નીને દગો આપતા હોય છે. લગ્ન થયા બાદ પણ કોઇ બીજા સાથે સંબંધો રાખતા લોકોને તમે અવાર નવાર જોયા હશે. આવું લોકો શા માટે કર્તા હોય છે? પરણેલા લોકો જ શા કારણે એક બીજાને દગો કરે છે ? શું તમે જાણવાનો પ્રત્યન…

લગ્નજીવનમાં કેટલાક ચડાવ ઉતાર આવ્યા કરે છે. તેમાં કેટલાક લોકોતો તેમના પતિ કે પત્નીને દગો આપતા હોય છે. લગ્ન થયા બાદ પણ કોઇ બીજા સાથે સંબંધો રાખતા લોકોને તમે અવાર નવાર જોયા હશે. આવું લોકો શા માટે કર્તા હોય છે? પરણેલા લોકો જ શા કારણે એક બીજાને દગો કરે છે ?
શું તમે જાણવાનો પ્રત્યન કર્યો છે કે તે લોકો શા કારણે એક્સટ્રા મેરિટલ અફેર કરતા હોય છે?
(1) બને વચ્ચે અસંતોષની ભાવના
ઘણા લોકોના લગ્ન જીવનમાં ભાવનાઓ અને સેક્સ્યુઅલ ડિઝાયર સંતોષાવી ખૂબ જરૂર છે. કારણકે પરણેલા લોકો ખુબ અલગ રીતે રહે છે અને જો તેમની વચ્ચે અસંતોષની ભાવના આવી જાય તો ચીટીંગ થવાની સંભાવનાઓ રહે છે.
આ પણ વાચો : માસિક સ્રાવ વિશે આત્માને ધ્રુજાવનારી પ્રથાઓ, રસોડામાં ન જાવ, અથાણાંને સ્પર્શ ન કરો, મંદિરથી દૂર રહો
(2) જેલસી
કેટલાક લોકોને ખુબ જેલેસી થતી હોય છે. જેના કારણે પરણીત વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થાય છે. આ પ્રકારના કપલ વિકૃતિ તરફ લઇ જાય છે. અને છેલે પોતાના લગ્નજીવન પર અસર પડે છે.
(3) એકલતા અનુભવવી
જો કપલમાંથી એક પણ વ્યક્તિને એવુ લાગે કે તે સંબંધમાં એકલો છે તો તે પાર્ટનર સાથે વાત નહી કરે અને ઇગો આવશે. બાદમાં તે બહાર બીજે કોઇ બીજી વ્યક્તિ સાથે પોતાની એકલતા દૂર કરશે.
મહિલા ઓ ખાશ વાચો : મહિલાઓની આ ભૂલને લીધે જન્મે છે કિન્નર બાળક, સાવધાન થઇ જાવ અત્યાર થી જ
(4) ટેકન ફોર ગ્રાન્ટેડ
પાર્ટનર ત્યારે દગો આપે છે જ્યારે તેમને લાગે છે કે તેમની ફિલીંગની કોઇ કદર નથી. તે બાદ તેને એવુ લાગવા લાગે છે કે આ વ્યક્તિ મને સમજતુ નથી બાદમાં તે ચીટીંગ કરવા તરફ વળે છે.
3 Comments