આધાર Virtual Id શુ છે, અને તેને કેવી રીતે Generate કરી શકાશે

આધાર Virtual Id શુ છે, અને તેને કેવી રીતે Generate કરી શકાશે વાંચો અહી

સરકાર આધારકાર્ડના ડેટા ની Security માટે નવા કદમ લીધા છે. ત્યારથી દરેક વ્યક્તિ વિચારે છે કે આધારકાર્ડ નુ વર્ચુઅલ આઇ ડી શુ છે? અને તમે હાલના સમયમા આધાર કાર્ડ ના Virtual Id વિશે સાંભળિયું હશે. ?

Virtual id ધ્વારા આધારકાર્ડ ને કેટલુ સુરક્ષિત રાખી શકાશે ?

જેવી રીતે આપણે જોઇ છે કે હાલ ના સમયમા આધારકાર્ડ કેટલુ અનિવાર્ય થઇ ગયુ છે. પ્રાઇવેટ સેક્ટર થી લઇ ને સરકારી યોજના સુધી આધારકાર્ડ ની અનિવાર્યતા બહુ વધી ગયી છે પરંતુ તેની સાથે સાથે આધારકાર્ડની માહીતીના ગેરઉપયોગના સમાચાર અવારનવાર સાંભળવા મળ્યા હશે . જેના લીધે સરકાર ધ્વારા Virtual Id ધ્વારા સુરક્ષિત રાખવા માટે હવે પગલાં લીધા છે

આ પણ વાચો : આધારકાર્ડ : જો તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું હોય તો સૌથી પહેલાં આ કામ કરો

શુ છે આધાર Virtual ID ? કેવી રીતે Generate કરવી ?

Virtual Id આધાર Number ની જેમ આંકડાઓનો Number હશે જેવી રીતે આધારકાર્ડ ના 12 અંકના હોય છે એમ Virtual Id ના 16 અંક હશે જેમા વ્યક્તિના બાયોમેટ્રીક્સ ના સાથે સાથે નામ અને એડ્રેસ બેસિક Details મા હશે જે આધારકાર્ડ ની પ્રોસેસ માટે અનિવાર્ય હશે. અને પર્યાપ્ત હશે. પરંતુ આ Virtual Id ને પોતે આધારકાર્ડ ધારક UIDAI ની વેબસાઇટ પરથી અથવા AADHAR APP અને AADHARCARD CENTER ધ્વારા આને Generate કરી શકશે. અને આને એકથી વધારે વાર પણ Generate કરી શકાય પરંતુ એ ID Limited સમય માટે જ Valid રહેશે અને નવો Code Generate થતા જુનો Code Invalid થઇ જશે. અને આની મહત્વની વાત એ રહેશે કે આની Duplicate કરી નહી શકાય એવુ કહેવાય છે અને Virtual Id Temporary હોવાને કારણે એજંસીઓ આનો ફરિથી ઉપયોગ નહી કરી શકે,

આમ આ બધુ જોતા એમ જ છે કે આધારકાર્ડ ના થતા દુરુપયોગ ને અટકાવવા માટે આ એક સારુ પગલુ છે એમ કહી શકાય.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.