ખાસ નુસખાઓ : બીમારી દૂર કરવાની ટિપ્સ, અપનાવો રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું શું થાય છે
શરીરની માંદગી- બિમારી માટે ખુદ માણસ પોતે જ જવાબદાર છે. ગોળના ઢેફા ઉપર કીડીઓ ઉભરાય એમ પાણી પુરીની લારીઓ ઉપર ઘરવાળીઓ તૂટી પડે છે. જીભના ચટાકા આગળ કોઈને ય એંઠી ડીશો, ડોલનું ગંદુ પાણી, એક જ માટલામાં ગંદાગોબરા અસ્વચ્છ હાથોથી પૂરી તોડી વારંવાર ભરાતું પાણીને સડેલા બટાટાનો છૂંદો કોઈને ય દેખાતો નથી. બહારનું ખાવાની સાથે સાથે રોગ પણ વધી ગયા. અહી કહેવાય છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” કેટલીક શરીર માટે સરળ ટિપ્સ જે તમે પણ અપનાવી શકો અને શરીરને તંદુરસ્ત રાખી શકો.
રોજ રાત્રે ડાબા પડખે સુવાથી શરીરના અમૂલ્ય ફાયદો જાણો.
(1) રાત્રે ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
(2) ડાબા પડખે સુવાથી શરીરમા લીધેલા ખોરાકનું પાચન જલ્દી થાય છે અને ગેસ થતો નથી.
(3) ડાબા પડખે સુવાથી શરીર નો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
(4) ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટ એટેક આવતો નથી અને સાથે સાથે છાતીનો દુખાવો બંધ થાય છે.
(5) ડાબા પડખે સુવાથી કમરનો દુખાવો રહેતો હોય તો તે બંધ થઈ જાય છે .
(6) ડાબા પડખે સુવાથી મગજની યાદશક્તિ વધે છે.
(7) ડાબા પડખે સુવાથી નકના નાસકોરા બોલતા બંધ થઈ જાય છે.
(8) ડાબા પડખે સુવાથીશરીરના હાડકાં અને કરોડરજ્જુ મજબૂત થાય છે.
અહી બીમારી દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ છે અપનાવો તેને
(1) તાલી પાડો, રોગ ભગાવો
(2) તળિયા ઘસો અને ચહેરો ચમકવો.
(3) હથેળી ઘસો અને શરીરની ઉર્જા વધારો.
(4) નખ ઘસો અને બુઢાપો દૂર કરો.
(5) ખૂલીને હસો અને આળસ ભગવો.
(6) સવારે ચાલો અને પૂરા દિવસ ફૂલ ચાર્જ રહો.
(7) દરરોજ 10 મિનિટ દોડો અને બીમાર છોડો.
(8) રોજ ડાંસ કરો બીમારી નહીં આવે પાસે.
(9) હળવું સંગીત સાંભળો અને મન ખુશ કરો.
રોજ આ વસ્તુનું સેવન કરો, રોગ ભાગશે જડમૂળથી
(1) રોજ એક સફરજન – રહેશો ડોક્ટર થી દૂર.
(2) રોજની ચાર બદામ – ક્યારે પણ કેન્શર નહીં થાય.
(3) રોજ એક ગ્લાસ દૂધ – હાડકની સમસ્યા થશે દૂર.
(4) રોજ દસ ગ્લાસ પાણી – સ્કિનની સમસ્યા થશે દૂર.
(5) રોજ ચાર ખજૂર – નબળાય દૂર થશે.
(6) રોજ બે વખત પ્રાથના – ટેંન્સન દૂર ભાગે.
(7) રોજની આઠ કલાકની ઊંઘ – દિવસભર ખુશ રહેશો.