રાજ્યના CM ને પત્ર કેવી રીતે લખી શકાય ? જાણો અહી સરળ વિગત..!

રાજ્યના CM ને પત્ર કેવી રીતે લખી શકાય ? જાણો અહી સરળ વિગત

શુ તમે ગુજરાતના રહેવાસી છો ? શું તમે વિચારો છો કે તમારી વાત રાજ્યના CM સુધી પહોચે? શુ તમારે Cm Office નો સમ્પર્ક સાધવો છે ? શું તમારે મુખ્યપ્રધાન ને જરૂરી પત્ર લખવો છે? તો આજનો આ આર્ટિકલ આપણા માટે છે. આજે તમને જ્ણાવીશું કે CMને પત્ર કેવી રીતે લખવો અને કઇ જગ્યાએ મોકલવો? અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ને કઈ રીતે સમ્પર્ક કરવો. આર્ટિકલ ના અંતમાં સરનામા આપેલા છે તેના ધ્વારા તમે. CM ઑફીસ નો સમ્પર્ક કરી શકો છો.

18 ડીસેમ્બર 2020
શ્રી વિજયભાઇ રુપાણી,
માનનીય મુખ્યમંત્રી ગુજરાત ,
3rd Flour સ્વર્ણિમ સંકુલ 1- ,નવુ સચિવાલય,
ગાંધીનગર 382010 ,ગુજરાત , ભારત.

વિષય - અહિ જે વિશે લખવાનુ છે એ સાથે સબંધિત જે વિષય હોય તે લખવું.

માનનીય મુખ્યમંત્રી શ્રી.

અહી જે કારણો છે એ સરળ રીતે લખવાના રહેશે સરસ સ્વથ વાક્યો લખવાના છે . જેના વિષયમા છે એ વ્યવસ્થિત રીતે સારી રીતે સમજી શકાય એ રીતે લખવાના રહેશે . ઉદાહરણ તરીકે ભ્રસ્ટાચાર વિશે લખવાનુ છે તો કઇ જગ્યાએ ક્યા કયા ખાતામા શુ ચાલે છે આમ કોઇ આવા અગત્યના વિશય પર લખી શકો છો. 

તમારું નામ :-
મોબાઇલ નંબર:-
સરનામુ, મહોલ્લો, શહેર, જીલ્લો .

પત્ર આ સરનામા પર મોકલવાનો રહેશે.

માનનીય મુખ્યમંત્રી ગુજરાત
3rd Flour સ્વર્ણિમ સંકુલ 1- ,નવુ સચિવાલય,
ગાંધીનગર 382010 ,ગુજરાત , ભારત 

તમે ચાહો તો Online પણ Contact કરી શકો છો અને મોબાઇલ ફોન ધ્વારા પણ.

ફોન : +91- 79-23232611 to 18 (0)
ફેક્સ : +91 - 79-23222101
Online Contact CM Office Website

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads