અદભૂત ઘટના : રાજકોટ તાલુકાના સરધાર પાસે ભુપગઢ ગામે આકાશમાંથી ચંદનનો વરસાદ થયો, વિડિયો જુવો અહી...!

રાજકોટ તાલુકાના સરધાર પાસે ભુપગઢ ગામે આકાશમાંથી ચંદનનો વરસાદ થયો, વિડિયો જુવો અહી

તમે અવાર નવાર વરસાદ વિષે સાંભળિયું હશે,કે આ વિસ્તરમાં ખૂબ મુશળધાર વર્ષા પડ્યો હોય,એ પણ જોયું હશે કે બરફનો વરસાદ એટલેકે કરા સાથે વર્ષા થય હોય.

રાજકોટ તાલુકાના સરધાર પાસે ભુપગઢ ગામે આકાશમાંથી ચંદનનો વરસાદ થયો, વિડિયો જુવો અહી

પણ અહી વાત છે સાવ અલગજ વરસાદની કે લખો લોકોના મોઢા પર એક જ વાત થય રહેલી છે આ વરસાદની.આ વરસાદને કુદરતનો કરિશ્મા કહો કે કોઈ ચમત્કાર તો ચાલો અહી જાણો આ અદભૂત વરસાદ વિષે.

રાજકોટ તાલુકાના સરધાર પાસે ભુપગઢ ગામે આકાશમાંથી ચંદનનો વરસાદ થયો, વિડિયો જુવો અહી

રાજકોટ તાલુકાના સરધાર પાસે આવેલા ભુપગઢ ગામ પર ચંદનનો વરસાદ

હાલ મોનસુને વિદાયતો લઈ લીધી છે પરંતુ અહી રાજકોટ તાલુકાના સરધાર પાસે આવેલા ભુપગઢ ગામ પર  બે દિવસ પહેલા ચંદનનો વરસાદ થયો હતો.એટલેકે વરસાદના ટીપનો કલર ચંદન જેવો હતો.આ બાબતે ગ્રામજનોએ તપાસ કરતા ઘણી બધી જગ્યાએ મકાનની છત ઉપર,ખેતરોમાં ,શેરી વગેરે જગ્યાએ આ ચંદન રૂપી વરસાદના છાંટા ઠેર ઠેર જોવા મળ્યા છે.

કલર સાથે સૂંઘવાથી પણ ચંદનની ખુશ્બુ આવી રહી છે

અચરજની વાત એ છે કે આ વરસાદના ટીપનો કલર ચંદન જેવો હતો પરંતુ આ વરસાદના ટીપને સૂંઘવાથી પણ ચંદનની ખુશ્બુ આવી રહી છે અને આને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરચો માની લોકો ચંદનનું તિલક કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારબાદ 20 તારીખ ના રોજ પણ આજ રીતે છાંટા પડેલ છે

   

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરચો માની લોકો ચંદનનું તિલક કરી ધન્યતા અનુભવી રહ્યા

આ પૂરી ઘટના ગામલોકોના ચર્ચામાં તો છે અને આ સમાચાર આસપાસના ગામોમાં ફેલાતા આસપાસના ગ્રામજનો પણ જોવા આવી રહ્યા છે સાથે સાથે આ ચંદન રૂપી વાસદને લોકો શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરચો માની લોકો ચંદનનું તિલક કરી ધન્યતા અનુભવી રહ્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads