હાહાહા જોઈ લ્યો આ દુનિયાના ટોપ ફની ફોટા,તમે હસી હસીને ગોટો વળી જશો
આજકાલ સોશિયલ મીડિયા પર એવી એવી રમુજી તસ્વીરો ફરતી હોય છે જેને જોઈને આપણે હસી હસીને ગાંડા થઇ જઈએ છીએ. આ તસ્વીરો પરફેક્ટ સમયે પાડવામાં આવી હોય છે આ તસ્વીરોમાં કોઈ એડિટિંગ નથી. અમુક લોકોના આવા કારનામા જોઈને તો એટલું હસવું આવે કે હસી હસીને પેટ દુઃખી જાય. આ લોકોને કોઈ ફરક નથી પડતો કે…

આજકાલ સોશિયલ મીડિયા પર એવી એવી રમુજી તસ્વીરો ફરતી હોય છે જેને જોઈને આપણે હસી હસીને ગાંડા થઇ જઈએ છીએ. આ તસ્વીરો પરફેક્ટ સમયે પાડવામાં આવી હોય છે આ તસ્વીરોમાં કોઈ એડિટિંગ નથી.
અમુક લોકોના આવા કારનામા જોઈને તો એટલું હસવું આવે કે હસી હસીને પેટ દુઃખી જાય. આ લોકોને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું વિચારે છે. તે તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત અને વ્યસ્ત રહે છે અને અવનાવા કામોથી લોકોને હસાવે છે.
તો ચાલો અહી જોઇયે એમાની કેટલીક કોમેડી તસ્વીર જે તમે ક્યારેય પણ નહીં જોઈ હોય.
(1) સરપ્રાઇસ !! :- અહી એક ખીશકોલીની તસ્વીર ખુબજ આકર્ષક આબેહૂક લાગે છે અને સાથે સાથે ફની તસ્વીર પણ. એવું લાગે છે કે કોઈ મારા માટે જાજી બધી બદામ કોઈ લાવ્યું હોય અને મને મોટી સરપ્રાઇસ આપી હોય .

pc:flickr
(2) શું કલાકારી છે :- ક્યારેક તમે બાળક સાથે સમતા રમતા થોડો આરામ કરો ત્યારે આવો દ્રશ્યો જોવા માળતા હોય છે.જે તમારું બાળક તમારા જ ચહેરા પર ચિત્રો દોરી તમને રમૂજી બનાવી આપે છે.
(3) ઓહો ફુલ નેટવર્ક આવશે હવે તો હો ભાઈ :- આજ કાલ જુવાનિયાઓ કઈકને કઈક નાઇન કર્તા રહેતા હોય છે. અહી જોવોને તમને સમજાઈ જશે કે બાજુ વાળાને 5G સ્પીડ વાળું નેટવર્ક મળી ગયું હોય… તેમ ખુશ જોવા મળે છે…

(4) અરે પણ બેન : અહી લાગે છે કે આ બેનને જીવનસાથી માટે ખુબજ ઉતાવળ છે….હા હા હા
(5) આ ભાઈને અંગ્રેજીમાં 100માંથી 110 માર્કસ મળ્યા હતા,આ ફોટો સમજાય તેને 100 તોપોની સલામ હા હા

(6)વાહ આવા ડોક્ટર ક્યાં મળશે ? મારા મિત્રને પણ દાંત સરખા કરવા છે. ચોકઠું ના હોય તો લેતા જો નક્કી નહીં અહી કે! ..સમજી ગયાને તમે હવે …હા હા હા હા હા …..

(7) મોબાઇલના ચક્કરમાં આવું જ થાય અલ્યા .જો જો તમે પણ ટેક્નોલોજી માં બવ વધુ વ્યસ્ત રહેશો તો ક્યારેક આવું પણ થાય.
(9) આ ભાઈનો પોતાનો અલગ જ સ્વૈગ છે, વર્લ્ડ બેસ્ટ ડ્રાઇવર. તમારે કોઈને જરૂર હોય તો …હા હા હા હા