યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગમાં ભરતી જાણો તમામ માહિતી

સરદાર પટેલ યુનિવર્સિટીમાં અલગ-અલગ વિભાગમાં ભરતી જાણો તમામ માહિતી

Business

હાલમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી માં સામાન્ય વહીવટ, તકનીકી સહાયક, કમ્પ્યુટર ના અલગ અલગ વિભાગ સહિત કુલ 52 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.ઉમેદવારે તારીખ ૧૧-૧-૨૦૨૧ થી તારીખ ૧૦-૨-૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અમદાવાદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાવવા માગતા ઉમેદવારો માટે સમાચાર.ધણા લાબા સમય પછી યુનિવર્સિટીમાં ભરતી કરવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે ઘણા લાબા સમય યુનિવર્સિટીની ભરતી પ્રકિયા અટકી રહી હતી. દરેક વર્ગમાં મહામારીની આર્થિક મંદી નો સામનો કરી રહી છીએ. અને એવા સમય માં યુવાનો માટે ભરતી તે સારા અવસર ના સમાન ગણાય છે.  

અરજીની રીત અને શૈક્ષણિક લાયકાત અને

યુનિવર્સિટીમાં વિભાગ અનુસાર અલગ અલગ લાયકાત ના આધારે ઉમેદવાર ફાર્મ ભરી શકશે. આ ભરતી માં કુલ સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્ક ટાઈપીસ્ટ માં ૨૪ જગ્યા માટે  સ્નાતક અનિવાર્ય છે અને બીજી અન્ય ભરતી માટે  ઉમેદવાર  રુચિ અને પાત્ર આપેલ www.spuvvn.edu અરજી કરી શકો છો. અનુભવભરતી માં ઉમેદવારને અનુભવ ધરાવતા હોય તો અંગેની વિગતો અરજીપત્રક માં દર્શાવવાની રહેશે.

પગાર ધોરણ અને વય મર્યાદા

ઉમેદવાર ને ભરતી માં 19500 થી લઈ ને અલગ અલગ વિભાગ માં 55000 હજાર સુધી પગાર આપશે અને 5 વર્ષ પછી ભથ્થાના આધારે જ વધારવામાં આવશે.સરદાર પટેલ યુનિવર્સિટી માં વિભાગના અનુસાર અલગ કેટેગરી અનુસાર વય માન્ય ગણાશે . જુનિયર ક્લાર્ક ટાઇપીસ્ટ માટે 35 વર્ષ થી નીચે ના વય ના ઉમેદવાર માન્ય ગણાશે. અને પોસ્ટ માટે 35 કે 40 વર્ષ થી નીચે માન્ય ગણાશે.

ઉમેદવાર ની પસંદગી પ્રકિયા માં  સ્પર્ધાત્મક પરીક્ષા ના આધારે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત સરકાર ના વહીવટ વિભાગ ના ઠરાવ ના પ્રમાણે સીધી ભરતી થી નિમણુંક કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *