5G રેસમાં Jio થી આગળ નિકળી આ કંપની , Speed જોઇ ઉડી જશે હોશ
વાત છે અહી ઇન્ટરનેટ સ્પીડની આજની ઇન્ટરનેટ હરીફાઈમાં દરેક કંપની પોતાની આગવી ઓળખ બતાવવા નવીન પ્રયાસો કરતું રહે છે. તેમાં એરટેલની 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે. એરટેલની 5G ટેક્નોલોજીમાં નવી પહેલ એરટેલે 5G સર્વિસ શરૂ કરી છે. કંપનીએ તેને 1800MHz…

વાત છે અહી ઇન્ટરનેટ સ્પીડની આજની ઇન્ટરનેટ હરીફાઈમાં દરેક કંપની પોતાની આગવી ઓળખ બતાવવા નવીન પ્રયાસો કરતું રહે છે. તેમાં એરટેલની 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે.
એરટેલની 5G ટેક્નોલોજીમાં નવી પહેલ
એરટેલે 5G સર્વિસ શરૂ કરી છે. કંપનીએ તેને 1800MHz બેંડ પર લાઇવ કર્યું છે જે NSA ટેક્નોલોજી પર કામ કરે છે. એરટેલ કંપનીએ પોતાના 5G સર્વિસને ડાયનેમિક નેટવર્ક સ્પેક્ટ્રમ શેરિંગ ટેક્નોલોજી પર ટેસ્ટ કર્યો છે. એ હૈદ્રાબાદ શહેરમાં સફળતાપૂર્વક 5G નું ડેમોસ્ટ્રેશન કર્યું છે.
કંપનીએ દાવો કર્યો છે કે એરટેલ ભારતમાં 5G નેટવર્કને કોમર્શિયલી ટેસ્ટ કરનાર પ્રથમ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બનવા જઈ રહ્યું છે. એરટેલ 5G સર્વિસને હૈદ્રાબાદમાં કોમર્શિયલી લાઇવ કરવામાં આવી છે. કંપનીના CEO એ જણાવ્યું કે સ્પેક્ટ્રમ એલોયમેન્ટ સાથે જ એરટેલ 5G સર્વિસ શરૂ કરી શકાય છે. કંપની પાસે 5G રેડી નેટવર્ક ઇકોસિસ્ટમ છે.
કંપનીનો દાવો પહેલી સર્વિસ પ્રોવાઇડર હોવાનો
એરટેલ કંપનીનો દાવો છે કે ભારતમાં 5G નેટવર્કને કોમર્શિયલી ટેસ્ટ કરનાર પ્રથમ ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર બનશે. એરટેલ ની આ સર્વિસ રેડિયો, કોર અને ટ્રાંસપોર્ટ તમામ ડોમેન માટે કોમ્પેટિબલ હશે.
કંપનીનો દાવો 4G ના મુકાબલે 10 ગણી સ્પીડ
કંએરટેલ કંપનીની 5G સર્વિસ 4G ના મુકાબલે 10 ગણી વધુ સુપર ફાસ્ટ હશે. અને કંપનીએ તેને હૈદ્રાબાદમાં ટેસ્ટ કરી છે. એરટેલ 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે.