ચમકતા ગાલ અને સોજેલા પગે માંડ માંડ ચાલતી કરીના, જુવો તેનો નવો અંદાજ
બોલીવુડ ખ્યાતનામ અભિનેત્રી કરીનાખાન હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. આ દરમિયાન તેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કરીના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો અવાર નવાર સોસિયલ મીડિયામાં શેર કરે છે હાલમાં તે પોતે આવનારા બીજા બાળકને લઈને વધરે ઉત્સાહી છે,જોવાનું એ…

બોલીવુડ ખ્યાતનામ અભિનેત્રી કરીનાખાન હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. આ દરમિયાન તેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કરીના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો અવાર નવાર સોસિયલ મીડિયામાં શેર કરે છે
હાલમાં તે પોતે આવનારા બીજા બાળકને લઈને વધરે ઉત્સાહી છે,જોવાનું એ છે આવનારું બાળક કરીના અને તેના ફૅમિલી માટે કેટલી ખુશી લઈને આવશે.
તેના આ પિન્ક ડ્રેશમાં નવા અંદાજમાં પોતાના માટે ખુબ જ કમ્ફર્ટેબલ કપડાંની પસંદગી કરી હતી. જેમાં સ્ટાઇલ એલિમેન્ટની કોઈ કમી જોવા મળી નહોતી.તે નિયમિત રીતે છૂટક, આરામદાયક કપડાં પહેરે છે.તેમની એક શાનદાર ટિમ સાથેની મોમેન્ટ પણ શેર કરેલી છે.
કરીના ઘણીવાર તેના ઘરની બહાર છૂટક એન હળવા વસ્ત્રો, કુર્તા-સલવાર અથવા પાયજામામાં અવાર નવાર જોવા મળે છે. કરીના તેના બીજા સંતાનની અપેક્ષા રાખે તેની કેર માટે ઘરે હળવા પોશાક પહેરવાનું પસંદ કરે છે.
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે ઈચ્છે છે કે તે કેવી રીતે બાળકના આવવાની રાહ જોઈ રહ્યું છે. તે કાળા ડ્રેસમાં સોફા પર બેસતી ચીરી સાથે જોવા મળી હતી અને તેને પોજ આપ્યો હતો કે, “હું રાહ જોઉં છું બીજા સંતાનની…”