છોકરીની લગ્નની ઉંમર નથી છતાં તેના વિવાહ કરાવી દીધા એક વાયરલ વીડિયો જોઈ રૂંવાડા ઊભાં થઈ જશે, દહેજ પ્રથા પર કટાક્ષ
આ ઘટનાના વિશ્વમાં વાયરલ થઇ રહ્યાં છે ફોટો એક સુંદર છોકરી પોતાને મનગમતા પાનતર પહેરીને, ચળક્તા ચહેરા પર મેક અપ અને જ્વેલરીથી સજ્જ એવી એક સામાનથી ભરેલા એક ગાડાને ખેંચી રહી છે. લાગે છે કે સ્ત્રીઑ પર અત્યાચાર હજુ ઓછો નથી થયો ,અહી સાફ જોવા મળે છે કે દહેજનો સામાન અને પતિને વજનથી લદાયેલી ગાડી…

આ ઘટનાના વિશ્વમાં વાયરલ થઇ રહ્યાં છે ફોટો
એક સુંદર છોકરી પોતાને મનગમતા પાનતર પહેરીને, ચળક્તા ચહેરા પર મેક અપ અને જ્વેલરીથી સજ્જ એવી એક સામાનથી ભરેલા એક ગાડાને ખેંચી રહી છે.
લાગે છે કે સ્ત્રીઑ પર અત્યાચાર હજુ ઓછો નથી થયો ,અહી સાફ જોવા મળે છે કે દહેજનો સામાન અને પતિને વજનથી લદાયેલી ગાડી થોડે દુર સુધી ખેંચીને તે થાકી જાય છે. આ કાલ્પનિક છે પરંતુ આના પર દુનિયામાં ખુબ ચર્ચાઓ થઇ રહી છે અને એક ચર્ચાનો વિષય બની ગયો છે.
હકીકતમાં પાકિસ્તાનના એક ડિઝાઇનર અલી ઝીશાનને આજનો સૌથી ચર્ચાનો વિષય “દહેજ મુદ્દે ” લોકોનું ધ્યાન ખેંચવા માટે એક ફેશન શોમાં મૉડલ દ્વારા આ કહાનીને બતાવવામાં આવી છે.
યુનાઇટેડ નેશન્સ વુમેન પાકિસ્તાન સાથે પાર્ટનરશીપમાં ડિઝાઇનર અલી ઝીશાને નુમાઇશ નામથી કહાનીને બતાવવામાં આવી છે. અલી ઝીશાન થિયેટર સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શૅર કર્યો છે.
એક નય પણ છ સાથે આવું : યૂવકે ઘરમાં 6 મહિલાઓ સાથે સ્ટીલનો પટ્ટો બાંધી કર્યું એવું કે,પોલિસ પણ ચોંકી
નુમાઇશને અબ્દુલ્લા હેરિસે ડિરેક્ટ કર્યુ છે. નુમાઇશમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળ વિવાહ થયા બાદ છોકરી પતિનું વજન અને દહેજનો સામાન પોતાના હાથથી ખેંચે છે અને દર્દ સહન કરે છે.જે પોતાનું દર્દથી લોકોને મનમાં એક સવાલ કરે છે કે ક્યારે “આવા અત્યાચારો સ્ત્રીઓ પર બંધ થશે “
અલી ઝીશાન સ્ટુડીયોએ નુમાઇશના વીડિયો સાથે શેર કર્યું છે કે દહેજની સમસ્યાને કારણે પરિવારવાળા છોકરીને ભણાવવા ગણાવવાની જગ્યાએ દહેજના પૈસા જમા કરે છે.
આજનો પરિવાર જ્યારે છોકરીની શિક્ષા કરતા દહેજમાં વધારે જરૂરી ચીજ માને છે. પણ હવે લાગે છે કે આવનારા સમયમાં આ પરંપરાને જડમૂળ માઠી ખત્મ કરી દેવામાં આવે. અને તે સમય આવી ગયો છે.
યુએન વુમન તરફથી દહેજ વિરુદ્ધ દહેજખોરી બંધ કરો કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અને આ જ કેમ્પેનનો હિસ્સો નુમાઇશ છે. આ પહેલા પણ પાકિસ્તાની સેલિબ્રિટીને દહેજ વિરુદ્ધના કેમ્પેનમાં સામેલ કરવામાં આવ્યા હતા.
One Comment