પોતાની અફલાતૂન સ્પીડથી આ ફોન ગેમિંગ, એન્ટરટેઈન્મેન્ટ તેમજ ફોન પર કામ કરવાનો અંદાજ જ બદલી નાખ્યો

પોતાની અફલાતૂન સ્પીડથી આ ફોન ગેમિંગ, એન્ટરટેઈન્મેન્ટ તેમજ ફોન પર કામ કરવાનો અંદાજ જ બદલી નાખ્યો

ટેક્નોલોજીની દુનિયામાં જો સૌ કોઈને ઈમ્પ્રેસ કરતી વસ્તુ હોય તો એ છે સ્પીડ. આ સ્પીડ એક એવી વસ્તુ જે રસ્તા પર દોડતી રેસિંગ કારની હોય, વાઈ-ફાઈની હોય કે પછી એન્ટરટેઈન્મેન્ટની. પરંતુ અહી વાત છે સ્માર્ટફોનની સ્પીડની. હવે ઈન્ટરનેટ પર એક નવા જ પ્રકારની સ્પીડ જોરદાર ચર્ચામાં આવી છે.

https://www.instagram.com/p/CLCKnoEhuec/?utm_source=ig_web_copy_link

આ વિડીયો જોઈને લાખો સવાલ થવા સ્વાભાવિક છે. Speedy ક્યાં છે ? હવે તેમાં શું નવું આવવાનું છે ? અને સૌથી મહત્વની વાત છે ” samsung ” શા માટે આ સ્ટોરીઝને શેર કરી રહી છે ?

લોન્ચ થાય એ પહેલા જ ધૂમ મચાવી આ ફોને

આ ટીઝરનો છેલ્લો ભાગ જોઈ એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે તેમાં બતાવાયેલા ” Speedy “નું કનેક્શન “Samsung “ના નેક્સ્ટ બિગ લોન્ચને લઈને છે, અને તે છે ઓલ ન્યૂ “Samsung Galaxy F62 Speedy”બીજો કોઈ નહીં, પરંતુ Galaxy F62 જ છે. મિડ-રેન્જનો આ ફોન ફરી એકવાર સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં ધડાકો કરવા માટે તૈયાર છે જેની લાખો ચાહકો રાહ જોઈ બેઠા છે.

દમદાર બેટરી અને અફલાતૂન કેમેરાનો પણ સમાવેશ

Galaxy F41નો સક્સેસર એવા Galaxy F62 ના કેટલાક ધમાકેદાર ફીચર્સને લઈને પણ હાલ જોરદાર ચર્ચા ચાલી રહી છે. જેમાં તેની દમદાર બેટરી, અફલાતૂન કેમેરાનો પણ સમાવેશ થાય છેસેમસંગ એ હાલમાં જ કન્ફર્મ કર્યું છે કે ફુલ સ્પીડ અને ફ્લેગશિપ 7nm Exynos 9825 પ્રોસેસર આ ફોનને ઓર સ્પીડી બનાવે છે.

સેમસંગના ફ્લેગશીપ 7nm Exynos 9825 પ્રોસેસર

આ પ્રોસેસર પ્રિમિયમ રેન્જ સ્માર્ટફોનમાં પોતાની તાકાત પહેલાથી જ બતાવી ચૂક્યું છે. જોકે, આ જાહેરાતમાં એ વાતનો ખુલાસો પણ થયો છે કે સેમસંગ આ હાઈ-એન્ડ પ્રોસેસરને હવે મિડ-સેગમેન્ટ માર્કેટમાં પણ ઉતારી રહી છે.

આ પણ વાચો : Instragram પર આવી રહ્યું છે નવું જબરજસ્ત ફીચર, કરોડો લોકોને આવ્યું પસંદ

પાવરફુલ પ્રોસેસર સાથે બેટરીની ચિંતા છોડો

હવે તમને એમ લાગતું હશે કે આટલું પાવરફુલ પ્રોસેસર કદાચ બેટરી પણ વધારે ખાતું હશે ?જોકે તેની જરાય ચિંતા કરવાની જરુર નથી. ઈન્ડસ્ટ્રી ડિફાઈનિંગ 7nm EUV ટેક્નોલોજી આ પ્રોસેસરનનો પાવરનો વપરાશ ઓછામાં ઓછો કરે છે. Galaxy F62નું માત્ર એક જ ફીચર બહાર આવ્યું હોવા છતાંય આ ડિવાઈસની આ જ ખાસિયતો તેને ખાસ બનાવે છે.

Samsung 7nm Exynos 9825 પ્રોસેસર પોતાની સ્પીડ ઉપરાંત કાર્યક્ષમતા અને અદ્દભૂત યુઝર એક્સપિરિયન્સની સાબિતી આપી ચૂક્યું છે. 452000+ સાથેનું બેસ્ટ-ઈન ક્લાસ Antutu 8 Samsung ફ્લેગશિપ 7 nm Exynos 9825 અનેક પ્રકારના ઈન્ડસ્ટ્રી ફર્સ્ટ ફીચર્સ ધરાવે છે, જે તેને બીજાથી અલગ બનાવે છે. 7nm EUV ટેક્નોલોજી ના માત્ર પાવર પ્રોસેસરની એફિશિયન્સી વધારે છે, અને સાથે ફોનનું પર્ફોમન્સ પણ ઝડપી બનાવે છે.

પ્રોસેસરની દુનિયામાં પાવર અને પર્ફોમન્સની ધ ફ્લેગશીપ 7 nm Exynos 9825 , જે તમારા સ્માર્ટફોનના અનુભવને એક અલગ જ લેવલ પર લઈ જશે. આ પ્રોસેસરે તેના પર થયેલા અલગ-અલગ ટેસ્ટમાં સૌથી હાઈ સ્કોર નોંધાવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, Exynos 9825 પ્રોસેસર તેના સૌથી નજીકના પ્રોસેસરની સરખામણીએ સિંગલ કોર પર્ફોમન્સને 32 ટકા સુધી જ્યારે મલ્ટિ-કોર પર્ફોમન્સને 36 ટકા સુધી ઝડપી બનાવે છે. આ સુપરફાસ્ટ પ્રોસેસર વિડીયો જોવાનો પણ એક અનોખો અનુભવ કરાવે છે, અને તેના દ્વારા Samsung Galaxy F62 ખરા અર્થમાં ઓલ-રાઉન્ડ ફુલ સ્પીડ ડિવાઈસ બને છે.

Samsung Galaxy F62 15 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થઈ રહ્યો છે. જેથી આ એક્સાઈટેડ ઈવેન્ટનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. આ ફોનને આપ ફ્લિપકાર્ટ ઉપરાંત સેમસંગ ડોટ કોમ  પરથી પણ ખરીદી શકો છો. આ ફોનમાં સૌથી શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે તેમાં કોઈ બેમત નથી.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.