Instragram પર આવી રહ્યું છે નવું જબરજસ્ત ફીચર, કરોડો લોકોને આવ્યું પસંદ
આજ કાલ સોશિયલ મીડિયામાં લોકોને Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં તમે તમારા ફોટા, વિડીયો અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો.અને તેના ચાહકો પણ વધારે છે. શું છે ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ ? Instragram તમે તમારા ફોટા, વિડિઓ અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો. જેમાં લોકોને Instragram ની રીલ સુવિધા…

આજ કાલ સોશિયલ મીડિયામાં લોકોને Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં તમે તમારા ફોટા, વિડીયો અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો.અને તેના ચાહકો પણ વધારે છે.
શું છે ઇન્સ્ટાગ્રામનું નવું અપડેટ ?
Instragram તમે તમારા ફોટા, વિડિઓ અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો. જેમાં લોકોને Instragram ની રીલ સુવિધા ખૂબ પસંદ છે. તેમાં કંપની હવે યુઝર્સની જરૂરિયાત મુજબ નવી સુવિધાઓ લાવી રહી છે. Instragram માં તેમાં એક નવી સુવિધા ઉમેરવામાં જઇ રહ્યું છે.
Instragram હવે આ ડિલીટ કરાયેલી સ્ટોરી ફરી વાંચી શકશો
જેમાં સામાન્ય રીતે તમે ડીલીટ થયેલી સ્ટોરી ને વાંચી શકતા નથી, પરંતુ Instragram હવે આ ડિલીટ કરાયેલી સ્ટોરી ફરી વાંચવાની સુવિધા આપવા જઇ રહ્યું છે. જેમાં જો તમે ઇચ્છો તો તમે પોસ્ટને ફરીથી પાછી લાવી શકો છો. તમને જણાવી દઇએ કે જો તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં કશું પણ મૂકી દો છો. તે 24 કલાકમાં જ ડિલીટ થઈ જાય છે. પરંતુ હવે નવી સુવિધા આવ્યા પછી તમે સરળતાથી જૂની સ્ટોરીને પાછી લાવી શકશો.
આ પણ વાચો : પોતાની અફલાતૂન સ્પીડથી આ ફોન ગેમિંગ, એન્ટરટેઈન્મેન્ટ તેમજ ફોન પર કામ કરવાનો અંદાજ જ બદલી નાખ્યો
Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે
જો કે આ તેમાં મહત્વની બાબત એ છે કે સ્ટોરીને પરત મેળવવા માટે તમારે 24 કલાકની અંદર ઇન્સ્ટા સ્ટોરીને રીસ્ટોર કરી શકો છો. સોશિયલ મીડિયામાં હવે લોકોને Instragram નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેમાં તમે તમારા ફોટા, વિડીયો અથવા કોઈપણ પોસ્ટને અહીં શેર કરી શકો છો.
આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના બ્લોગ પર શેર કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે યુઝર્સ હવે નવા અપડેટ બાદ ડિલીટ કરેલી પોસ્ટ્સ સરળતાથી જોઈ શકશે. આ સિવાય તેને રિસ્ટોર કરવાનો વિકલ્પ પણ મળશે. જો કે, આ સુવિધા હજી સુધી દરેક માટે રોલઆઉટ કરવામાં આવી નથી. આગામી સમયમાં, બધા યુઝર્સને આ સુવિધા મળશે.
One Comment