કાખમાં છોકરું ને ગામમાં ગોતે, ચોરે લગાવ્યો પોલિસને ચૂનો,જુવો વિડિયો
સોશિયલ દુનિયામાં તમે અવાર નવાર વાઇરલ વિડિયો જોયા હશે. તેવામાં પાકિસ્તાનમાં અવાર નવાર એવા રમૂજી વિડીયો વાયરલ થતા રહે છે અને તેવા વિડિયો જોયા પછી હસવું બંધ ના થાય. અહી એવું જ કંઈક થયું છે,કે પાકિસ્તાન પોલીસ ચોરને શોધતી રહી ગઈ જ્યારે ચોર બાજુમાં જ સંતાયેલો હતો અને પોલિસને નજરમાં આવતો હતો નહીં આ વીડિયો…

સોશિયલ દુનિયામાં તમે અવાર નવાર વાઇરલ વિડિયો જોયા હશે. તેવામાં પાકિસ્તાનમાં અવાર નવાર એવા રમૂજી વિડીયો વાયરલ થતા રહે છે અને તેવા વિડિયો જોયા પછી હસવું બંધ ના થાય. અહી એવું જ કંઈક થયું છે,કે પાકિસ્તાન પોલીસ ચોરને શોધતી રહી ગઈ જ્યારે ચોર બાજુમાં જ સંતાયેલો હતો અને પોલિસને નજરમાં આવતો હતો નહીં
આ વીડિયો પાડોશી દેશ પાકિસ્તાનનો છે. વીડિયોમાં પાકિસ્તાની પોલીસે ફરી એકવાર લોકોનું મનોરંજન કર્યું છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ પાકિસ્તાનના એક શહેરના ટેરેસ પર પતંગો લુંટી રહ્યા છે. ત્યારે એક આરોપી છતની દિવાલની મદદથી છુપાઈને બેઠો છે અને પોલિસને નજરમાં પણ આવતો નથી.
વીડિયો જોઇને લાગે છે કે પોલીસકર્મી ચોરને શોધ કરી રહ્યો છે. અને, નજીકના ઘરના લોકો ચોર પોલીસના આ દ્રશ્યોને વીડિયોમાં રેકોર્ડ કરી રહ્યાં છે. ત્યારે પોલીસકર્મી આરોપીને ફોન કરે છે અને આરોપી મોબાઇલ બંધ કરી દે છે. વીડિયો બનાવનારા દૂરથી કહેતા જોવા મળે છે.
કે પાછળ જુઓ પાછળ જુઓ આરોપી વ્યક્તિ બાજુની દીવાલ પાછળ બિન્દાસ છુપાઈને બેઠો છે તેમ છતાં પાકિસ્તાની પોલીસ આરોપીને શોધી શકતી નથી. વિડિઓ ખૂબ રમૂજી છે.
આ પણ વાચો : કોરોના પોજિટિવ મહિલા પાસે ફક્ત 3 દિવસ હતા અને ! આ ‘જાદુઈ’ દવાએ તેનું જીવન બચાવી લીધું..!
આ વીડિયોને પાકિસ્તાની મૂળના આર્નોલ્ડએ સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પાકિસ્તાની પોલીસની મજાક ઉડાવી રહ્યા છે.
તમે જોઈ રહ્યા છોવો કે આ વીડિયોમાં એક બાળક કહી રહ્યું છે કે “મરી જશે બચશે નહીં”. તેની માતા કહે છે કે તે નહીં મરે, બચી જશે. જો કે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ માત્ર વિચાર જ કરી રહ્યા છે. બીજી તરફ આરોપીને પાકિસ્તાની પોલીસને જાણ છે.
One Comment