અહી વાઇરલ વિડિયો જોઈને ખબર પડી કે, આ રમતમાં કુતરાઓ પણ હોશિયાર છે

અહી વાઇરલ વિડિયો જોઈને ખબર પડી કે, આ રમતમાં કુતરાઓ પણ હોશિયાર છે

સોસિયલ મીડિયામાં એકથી એક ચડિયાતા વિડિયો વાઇરલ થતાં જોયા હશે.આજે અહી એક એવોજ વિડિયો વાઇરલ થયો છે ક જેના વખાણ કરતાં કરતાં કરતાં તમે થાકી જશો. કારણકે આ વિડિયો એક એવા પ્રાણીનો છે કે પોતાની લાગણી,પ્રેમ,હાવ-ભાવ પોતાને વાચા નથી છતાં આપડી સમક્ષ ઘણું બધુ સમજાવી જાય છે.

વાત છે અહી એક કૂતરાની તે પ્રાણી દુનિયાનો સૌથી વફાદાર જાનવર કહેવામાં આવે છે. તને મનુષ્યનો ખાસ મિત્ર પણ કહેવામાં આવે છે. આ વાત ફક્ત આપણે કહેવતોમાં જ નહીં પરંતુ ઉદાહરણ રૂપે પણ દરેક સમયે જોઈ ચૂક્યા છીએ. કુતરા ખૂબ જ પ્રેમાળ અને પરફેક્ટ પાળતૂ જાનવર સાબિત થાય છે.

તે તમારી સાથે વફાદારી નિભાવવાની સાથોસાથ તમને રક્ષણ પણ આપે છે અને અહી નીચે વિડિયામાં જોઈ શકાય છે કે એક કૂતરો તેના માલિક સાથે કેવું મન લગાવીને રમત રમે છે જે રમત આપડે પણ રમીયે છીએ.

25 હોય કે 50 પણ આતો પૂરા 100 : 100 વર્ષના દાદીની મોજ, ઇન્ટરનેટ પર Viral વીડિયાએ લોકના દિલ જીત્યા

એટલુજ નહીં, આ કૂતરો પોતાની બુદ્ધિથી માલિકને હરાવે છે અને પોતે આ રમતમાં જીત હાંશીલ કરે છે.

https://twitter.com/PPathole/status/1364565108949614592?s=20

આ સમગ્ર ઘટના માલિકે પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરેલી છે . તેવામાં આ વાયરલ વિડિયો ને જોયા બાદ લોકો કૂતરાની સમજદારીથી ઈમ્પ્રેસ થઈ જાય છે

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.