હવે Twitter દ્વારા કરો કમાણી, શું છે ‘સુપર ફોલોઝ’ ફીચર
ટ્વિટર પર માઈક્રોબ્લોગિંગ એપ ટ્વીટરે ટૂંક સમયમાં જ નવું ‘સુપર ફોલોઝ’ ફીચર લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી યૂજરોને આપી હતી. આ ફીચરની ખાસ વાત એ હશે કે, તેમાં યુઝર્સ એક્સ્ટ્રા કન્ટેન્ટ માટે પોતાના ફોલોઅર્સ પાસેથી પૈસા ચાર્જ કરી શકશે. કેવી રીતે કરશો કમાણી ? ટ્વીટરના આ ‘સુપર ફોલોઝ’ ફીચરમાં બોનસ ટ્વીટ, કોમ્યુનિટી ગ્રુપમાં એન્ટ્રી અને…

ટ્વિટર પર માઈક્રોબ્લોગિંગ એપ ટ્વીટરે ટૂંક સમયમાં જ નવું ‘સુપર ફોલોઝ’ ફીચર લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી યૂજરોને આપી હતી. આ ફીચરની ખાસ વાત એ હશે કે, તેમાં યુઝર્સ એક્સ્ટ્રા કન્ટેન્ટ માટે પોતાના ફોલોઅર્સ પાસેથી પૈસા ચાર્જ કરી શકશે.
કેવી રીતે કરશો કમાણી ? ટ્વીટરના આ ‘સુપર ફોલોઝ’ ફીચરમાં બોનસ ટ્વીટ, કોમ્યુનિટી ગ્રુપમાં એન્ટ્રી અને ન્યૂઝ લેટર માટે પૈસા ચાર્જ કરી શકાશે અને આ તેના અપડેટથી કમાણી કરી શકશો.
સોશિયલ મીડિયામાં ખૂબ પોપ્યુલર છે.આ રીતે ટ્વીટર પોતાની અન્ય સોશિયલ મીડિયા એપ્સને ફોલો કરશે. હકીકતે ફેસબુક, યુટ્યુબ અને ગિટહબ જેવી એપ્સ પોતાના યુઝર્સને જાતે જ મોનિટાઈઝ કરવાનું ઓપ્શન આપે છે.
હવે ટ્વીટર પણ આ રીતે જ યુઝર્સને મોનિટાઈઝ કરશે. અને ટ્વીટર લઈ શકે છે કમિશન વધુમાં જાણવા મળ્યા મુજબ ટ્વીટર પોતાના આ નવા ફીચર માટે યુઝર્સ પાસેથી કમિશન લઈ શકે છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
ફેસબૂક વાપરોશો તો આનાથી બચો : ફેસબુક એકાઉન્ટ પર થતાં એટેક અને બચવાના ઉપાયો, એક વાર જરૂર વાંચજો આ લેખ
પ્રાપ્ત અહેવાલો મુજબ કંપની 2023 સુધીમાં પોતાની કમાણી બમણી કરવા ઈચ્છે છે. જેથી ટ્વીટરને થશે મોટી કમાણી થશે અને આ કારણે જ આ નવા ફીચરને લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે.
One Comment