શિક્ષકો માટે મહત્વના સમાચાર, ચાલુ નોકરીએ ઉમેદવારી નોંધાવનાર શિક્ષક શાળા પસંદ ન કરે તો ભરવો પડશે દંડ
ચાલુ નોકરીએ શિક્ષક ઉમેદવારી માટે મહત્વના સમાચાર છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી સમિતિનો મોટો નિર્ણય કયો છે. ચાલુ નોકરી ઉમેદવારી નોંધાવનારા શિક્ષક શાળા પસંદ ના કરે તો તેમને દંડ ભરવો પડશે. અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને તેના માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાલુ નોકરી…

ચાલુ નોકરીએ શિક્ષક ઉમેદવારી માટે મહત્વના સમાચાર છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી સમિતિનો મોટો નિર્ણય કયો છે. ચાલુ નોકરી ઉમેદવારી નોંધાવનારા શિક્ષક શાળા પસંદ ના કરે તો તેમને દંડ ભરવો પડશે.
અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને તેના માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાલુ નોકરી ઉમેદવારી નોંધાવનારા શિક્ષક શાળા પસંદ ના કરે તો દંડ ભરવો પડશે.
એટલેકે હવે ચાલુ નોકરી કર્તા ઉમેદવારી નોંધાવનારા શિક્ષકને શાળા પસંદ કરવી પડશે અને જો શાળા પસંદ ના કરે તો ભારે દંડ ભરવો પડશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીએ આ મહત્વનો નિર્ણય લીધો છે.
આ કેય એમ થાય : આંબાલાલે કરી મોટી આગાહી , ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર
શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જ્ગ્યા બદલી માટે ચાલુ નોકરી વાળા ઉમેદવારો ફરી એક વાર ઉમેદવારી નોંધાવી અને શાળા પસંદ ના કરે તો, તેમણે દંડ ભરવો પડશે
હાલમાં અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અનેક ચાલુ નોકરી ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. હાલ જે શાળામાં ઉમેદવારો નોકરી કર્તા હોય અને પોતાના વતનમાં નોકરી કરવા વારંવાર અરજી કર્તા હોય છે. ત્યાર બાદ પસંદગીની શાળા ન મળતી હોવાથી ત્યાર બાદ તેઓ હાજર થતાં હોતા નથી. જેથી ચાલુ નોકરી કર્તા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે તો દંડ ફટકારાશે. એટેલે કે 2 લાખ રૂપિયા સરકારને દંડ પેટે આપવા પડશે.
One Comment