રણબીર કપૂર કોરોના પોઝીટીવ, લુક જોઈ ચાહકો બોલ્યા આવું કેમ થયું?
થોડા સમય પહેલા જ હજુ તો રણબીર કપૂર કોરોના પોઝીટીવ આવ્યો છે તેવા સમાચાર મળ્યા હતા ત્યારે હવે સંજય લીલા ભણસાલીનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલમાં રણબીરકપૂર પર ઓલ્ડ દેખાવને માટે આટલા તેજસ્વી રીતે ખેંચવા ઓલ્ડમેન’ની તૈયારીમાં છે. સોસિયલ મીડિયામાં કહ્યું કે મારો વિશ્વાસ કરો કે મારા આ લુક માટે કોઈ ફોટોશોપ નથી અથવા…

થોડા સમય પહેલા જ હજુ તો રણબીર કપૂર કોરોના પોઝીટીવ આવ્યો છે તેવા સમાચાર મળ્યા હતા ત્યારે હવે સંજય લીલા ભણસાલીનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
હાલમાં રણબીરકપૂર પર ઓલ્ડ દેખાવને માટે આટલા તેજસ્વી રીતે ખેંચવા ઓલ્ડમેન’ની તૈયારીમાં છે. સોસિયલ મીડિયામાં કહ્યું કે મારો વિશ્વાસ કરો કે મારા આ લુક માટે કોઈ ફોટોશોપ નથી અથવા આ છબીમાં કોઈ ટચ અપ નથી. આ લૂક માટે તમામ શ્રેય મેકઅપ ટીમને જાય.
બોલીવૂડ હંગામાની એક રિપોર્ટ અનુસાર સંજય લીલા ભણસાલી એ જ્યારે ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે તે પોઝીટીવ આવ્યા હતા. જે બાદ ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડીનું શૂટિંગ રોકી દેવામાં આવ્યુ હતુ. આ ફિલ્મ સાથે જોડાયેલા અન્ય કલાકારોના પણ ટેસ્ટ કરવામાં આવશે.
આને મોજ શે બાકી : ટીવીનો નંબર 1 શો ‘અનુપમા’ ના કલાકારોની સેલરી જાણીને ચોંકી જશો
મહત્વનું છે કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગૂબાઇની ભૂમિકા ભજવી રહી છે. 1960ના દશક દરમિયાન મુંબઇના રેડ લાઇટ એરિયાના કમાઠીપુરાની સૌથી શક્તિશાળી અને સન્માનિત મેડમોમાંની એક હતી.
કોણ છે ગંગુબાઇ? ગંગુબાઇ ગુજરાતના કાઠીયાવાડમાં પેદા થઇ હતી. તેનું સાચુ નામ ગંગા હરજીવનદાસ કાઠીયાવાડીમાં હતુ. 16 વર્ષની ઉંમરમાં પિતાના અકાઉન્ટન્ટ સાથેલગ્ન કરીને મુંબઇ ભાગી ગયા હતા અને બાદમાં પતિએ તેને 500 રૂપિયામાં વેચી દીધા હતા.