માલિકે છોકરાને ઘરે જમવા બોલાવ્યો, અને માલિકની પત્ની પર જ નજર બગાડી
કાપડનો બિઝનેસ કરતા વેપારીએ દુકાનમાં કામ કરતા છોકરા પર દયા ખાઈને માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો અને તેણે માલિકની પત્ની પર જ નજર બગાડી. તે છોકરો માલિક સાથે તેના ઘરે જમવા પહોંચ્યો ત્યારે અર્જન્ટ ફોન આવતા બોસ બહાર ગયા અને પાછળી તેની પત્ની સાથે કર્યું હિચકારું કૃત્ય. મહારાષ્ટ્રના થાણે વિસ્તારના એક યુવકે પોતાના દુકાન…

કાપડનો બિઝનેસ કરતા વેપારીએ દુકાનમાં કામ કરતા છોકરા પર દયા ખાઈને માલિકે તેને જમવા માટે ઘરે બોલાવ્યો અને તેણે માલિકની પત્ની પર જ નજર બગાડી. તે છોકરો માલિક સાથે તેના ઘરે જમવા પહોંચ્યો ત્યારે અર્જન્ટ ફોન આવતા બોસ બહાર ગયા અને પાછળી તેની પત્ની સાથે કર્યું હિચકારું કૃત્ય.
મહારાષ્ટ્રના થાણે વિસ્તારના એક યુવકે પોતાના દુકાન માલિકની પત્નીની હત્યા કરી દીધી હતી. આરોપી યુવક એ મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા કહ્યું પરંતુ મહિલાએ ઈન્કાર કર્યો અને પોતાના પતિને આ અંગે ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ વાતથી નારાજ નોકરે માલિકની પત્નીની હત્યા કરી દીધી હતી.
આરોપી રંજને દુકાન માલિક અને તેની પત્નીએ ખાતા પહેલા તેને ડ્રિંક્સ આપ્યું હતું. અને વાતચીત કરવા લાગ્યા હતા. આવું ચાલી રહ્યું હતું ત્યારે દુકાન માલિકને એક અર્જન્ટ કોલ આવ્યો હતો. અને થોડો સમય ઘરની બહાર જવું પડ્યું હતું. હવે ઘરમાં દુકાન માલિકની પત્ની અને તેનો કર્મચારી એકલા જ હતા.આ એકલતાનો લાભ લઈને શરીર સંબંધ બાંધવો હતો.
આ દરમિયાન રંજને પોતાના માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવતા બોસની પત્ની સાથે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ આવું કરવા માટે રંજન મહિલા ઉપર દાબણ કરતો રહ્યો. રંજનની આ હરકત જોઈને મહિલા ગુસ્સે થઈને રંજનને ધમકી આપી હતી કે તેમની આ હરકત પોતાના પતિને જણાવશે.
હવે આમાં આજરૂર હતીલ્યો : પોલીસ વિભાગમાં પસંદગી પામેલ ટ્રાન્સજેન્ડર અનોખી કહાની,કિન્નર સમાજમા આનંદમય વાતાવરણ સર્જાયું
આમ મલકિનથી ગુસ્સે આવીને રંજને ધારદાર હથિયારથી મહિલા ઉપર હુમલો કરીને તેની હત્યા કરી રંજન ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે દુકાન માલિક ઘરે પહોંચ્યો તો પોતાની પત્નીને લોહીથી લથપથ જોઈ હતી. અને તરત જ હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ત્યારબાદ માનપાડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર જઈને દુકાન માલિકનું નિવેદન નોંધ્યું અને નિશાનદેહી ઉપર પોલીસની ટીમે આરોપી રંજનને દબોચી લીધો હતો. તેણે પોલીસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જણાવી હતી. અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.
One Comment